________________
૫
૮
૦
& * *
૦
૦
લેગસૂત્રને અક્ષરદેહ
૨૩ બ્રાહ્મી ૨૪ ગાન્ધવી ૨૫ મંજરી ૨૬ ગૌરી
૫૩ છંદ શાસ્ત્રી સ્વયંભૂએ ગાહાના ૨૬ ભેદો તે માન્યા છે, પણ તેનાં નામે જુદાં જ આપ્યાં છે. પિંગલાચાર પ્રકારાન્તરે આર્યાના ૮૦ ભેદ માનેલા છે અને શ્રી હેમ-ચંદ્રાચાર્ય આર્યાના ૧૬ પ્રકારે જણાવેલા છે.
હવે પ્રસ્તુત કૃતિમાં કયા પ્રકારની ગાહાઓ છે, તે શાહાલકખણના આધારે જણાવીશું. ગાથા. બીજી
હંસી ગાહા ગાથા ત્રીજી
લકમી ગાહા ગાથા ચેથી
માગધી ગાહા ગાથા પાંચમી
જાહૂનવી ગાહા ગાથા છઠ્ઠી
લક્ષ્મી ગાહા ગાથા સાતમી વિદ્યુત્ ગાહા
આ યાદિ પરથી સમજી શકાશે કે પ્રસ્તુત કૃતિમાં પાંચ પ્રકારની ગાહાઓને ઉપગ થયેલ છે. માત્ર લક્ષમી ગાહા બે વાર આવેલી છે.
અહીં આ છયે ગાથાની ઉત્થાપનિકા આપીશું, જેથી પાઠકોને તેમનું સ્વરૂપ સમજવાની અનુકૂળતા રહેશે. તેમાં સ્થાનસંકેચને લીધે નીચેની સંજ્ઞાઓ વાપરીશું:
૧. લોગસ્સસૂત્ર-સ્વાધ્યાયમાં માધવી નામ છપાયું છે, તે ભૂલ છે.