________________
લેગસ્સસૂત્ર દર્શનશુદ્ધિનું સાધન છે. કરતા હોય, તે એમણે પૂર્વે કરેલાં પુણ્યને ભેગવટો છે, પણ તેઓ આખરે પડવાના, તેમને છેવટે નાશ થવાને. અધર્મનું–પાપનું અશુભ ફલ મળ્યા વિના રહેતું જ નથી.
બિહારના એક શહેરની આ વાત છે. તેમાં એક ઈજનેર ન્યાયનીતિથી પિતાની આજીવિકા ચલાવતે હતે. તેની પાસે ધનને વિશેષ સંચય થયું ન હતું, પણ અંતરથી સંતોષી હતા, એટલે તે સુખપૂર્વક પોતાના દિવસે નિર્ગમન કરતું હતું. તેને ચાર પુત્ર થયા. તે બધાને ભણાવી-ગણાવી મોટા કર્યા અને યોગ્ય કન્યાઓ શેધી વિવાહિત કર્યા. આ પુત્રોને એમ લાગ્યું કે જે આ દુનિયામાં આપણે સારી રીતે જીવવું હોય તે આલીશાન ફલેટ જોઈએ, મેટર જોઈએ, નેકર-ચાકર જોઈએ, સારું રાચરચીલું જોઈએ વગેરે વગેરે. તે કંઈ મામુલી આવકમાં મળે નહિ, એટલે આવકમાં વધારે-ધરખમ વધારે કરવું જોઈએ અને તેઓ યેન કેન પ્રકારેણ એટલે સારા–ટા બધા માર્ગોએ ધન મેળવવા લાગ્યા. પરંતુ તેમના પિતાને આ વાત ગમી નહિ. તેમણે પુત્રોને ખોટો રસ્તે છેડી દઈ સાચા રસ્તે ધન કમાવાને આગ્રહ કર્યો, પણ તે કારગત થયે નહિ. ઉલટું તેને કહેવા લાગ્યા કે “તમે સાચનું પૂંછડું પકડી રાખ્યું તે શું કમાયા ? અમે તે ખૂબ કમાઈએ છીએ અને સમાજમાં અમારી ઈજ્જત પણ છે.”
પિતાએ કહ્યું: “જે તમારે આ રીતે જ વર્તવું હોય તે હું જુદો રહીશ. હું અન્યાય-અનીતિનું અન્ન મારા