________________
૬પ
લેગસસૂત્ર દર્શનશુદ્ધિનું સાધન છે.
પિતાના શહેરમાં ભયંકર ભૂકંપ થયેલે જાણને પિલે ઈજનેર બીજા દિવસે શહેરમાં આવ્યા. ત્યાં પિતાના બધા પુત્ર અને તેમને પરિવાર તથા તેમની મિલક્તને નાશ થયેલે જોઈને દિલગીર-દુઃખી થવાને બદલે તરત જ બેલી ઉડ્યોઃ “દેર હૈ, મગર અંધેર નહિ હૈ.' તાત્પર્ય કે કુકમીઓને તેમના કુકર્મોનું ફલ મળતાં કેટલેક વખત જાય છે, પણ ઈશ્વરના ઘરે એવું અંધારું નથી કે તેઓ તેની સજામાંથી છટકી જાય.
વાવે તેવું લણે” “ખાડો ખોદે તે પડે.” “કુડના ડાંડિયા કપાલમાં વાગે” વગેરે લેકેક્તિઓમાં “સારાનું ફૂલ સારું અને બૂરાનું ફલ બૂરું” એ સિદ્ધાંતને જ રણકાર રહેલો છે.
કુલિંગીઓને-મિથ્યાત્વીઓને દરદમામ, ભપકો કે વિશાલ પ્રચાર જોઈને તેની પ્રશંસા કરવા લાગી જવાથી પણ સમ્યકત્વ મલિન થાય છે. અહીં કદાચ એમ કહેવામાં આવશે કે “સારા કામને તે સારું જ કહેવું જોઈએ ને !' પણ તેમની પ્રશંસા કરતાં તેમના તરફ છૂપું આકર્ષણ જાગે છે ને તે તરફ ઘસડાઈ જવાને પ્રસંગ આવે છે, માટે જ આ લાલબત્તી છે. આજે તે આપણે જેમને મિથ્યાત્વીકુલિંગી ગણીએ છીએ, તેમના મેળાવડાઓ વગેરેમાં જવું પડે છે અને શિષ્ટાચારની ખાતર બે શબ્દો બેલવા પણ પડે છે, પણ ત્યાં માખણ ન લગાડતાં એવી ભાષાને પ્રગ કરે જોઈએ કે જેથી લાઠી ભાંગે નહિ અને સાપ મરે નહિ