________________
લેગર્સ મહાસૂત્ર
'
એક પાઠકમિત્ર કહે છે કે આજે તા સ ધમ સમભાવના જમાના છે, માટે આપણા ધર્મ-આપણા સંપ્રદાય સારા અને બીજો ધમ કે બીજો સંપ્રદાય ખાટા, એમ માનવુ' ચેગ્ય નથી.’ પણ ઉપરથી સુંદર દેખાતું આ વિધાન ખરેખર તે 'પાકવૃક્ષનાં ફલતુલ્ય છે. ક પાક વૃક્ષનાં ફૂલ દેખાવમાં સુંદર હોય છે અને સુગંધવાળાં પણ હોય છે, પરંતુ તેનું ભક્ષણ કરતાં શીઘ્ર મૃત્યુ નિપજે છે.
આપણે વ્યવહારમાં ગાળ ને ખેાળ સરખા ગણતા નથી, કંચન અને કથીરને સમાન લેખતા નથી, તેમ હીરા અને કાચનું સરખું મૂલ્ય ગણતા નથી. ખાનપાન, વસ્ત્ર-આભૂષણ, મકાન, ખેતર, વાડીવજીફા, ઢોરઢાંખર દરેકમાં સારા અને
ખાટાને વિવેક કરીએ છીએ, તેા ધમ`ની બાબતમાં સારાખાટાના વિવેક શા માટે ન કરવા ? અમૃત અને ઝેરનાં પારખાં નહિ કરનારના હાથમાં ઝેર આવી જવાના ઘણા સંભવ છે. તેના ભક્ષણનુ શું પરિણામ આવે, તે કહેવાની જરૂર નથી.
સવ ધમ સમભાવના અથ તા એટલા જ કરવેા ઘટે છે કે સહુને પેાતાના ધર્મી પ્યારા-સારા લાગે છે, માટે આપણે તેના પર આક્ષેપ કરવા નહિ અને ઝઘડા વહોરવા નહિ. આ રીતે વતાં સુલેહ-સ`પ જળવાઈ રહે છે, તેથી મેટા ભાગે આજના રાજદ્વારી પુરુષો દ્વારા તેની હિમાયત થાય છે. તાત્પર્ય કે આ એક પ્રકારની નીતિ છે, સિદ્ધાંત નથી. સિદ્ધાંત તા પાકારીને કહે છે કે સારા-ખાટાની પરીક્ષા