________________
૭૪
લેગસ્સસૂત્ર અધ્યાત્મની આધારશિલા છે.
“કામ ક્ષણમાત્ર સુખ આપનારા છે અને ઘણુ સમય સુધી દુઃખ દેનારા છે. કામગોની સામગ્રી મેળવવામાં ઘણું કષ્ટ ઉઠાવવું પડે છે, જ્યારે સુખ તે નામ માત્રનું મળે છે. વળી સંસારમાંથી છૂટવા માટેના જે ઉપા છે, તેના એ પ્રતિપક્ષી છે–પાકા વિધી છે અને અનર્થની ખાણ છે.”
जहा किंपागफलाण, परिणामो न सुंदरो । एवं भुत्ताण भोगाणं, परिणामो न सुंदरो॥
જેમ કિપાક ફળે ભેગવવાનું પરિણામ સુંદર આવતું નથી, તેમ ભેગવેલા ભેગેનું પરિણામ સુંદર આવતું નથી.”
ડાં વર્ષો પહેલાં અમને એક અમેરિકન પ્રવાસીને ભેટ થયું હતું, તેને અમે આ દેશમાં આવવાનું પ્રયોજન પૂછ્યું. ત્યારે તેણે કહ્યું કે “અમારે ત્યાં ભેગવિલાસની સામગ્રી ઘણું છે, પણ અમને તેમાં આનંદ આવતો નથી, તેથી અમારા ચિત્તને શાંતિ પ્રાપ્ત થતી નથી. અમે સાંભળ્યું છે કે ભારતવર્ષમાં એવા સાધુ-સંતે-ઋષિમુનિએ છે કે જે ચેડા પ્રયત્ન આનંદ અને શાંતિને અનુભવ કરાવી શકે છે, એટલે તેમની શેધમાં હું આવ્યું છું.” આ વસ્તુ શું બતાવે છે ? સુખ-શાંતિ-આનંદ આપનારી જે વસ્તુઓ આપણે ત્યાં મૌજુદ છે, તેની આપણને કદર નથી અને તે માટે ભળતી જ વસ્તુઓની ધમાં ભમ્યા કરીએ છીએ.