________________
લેગસ્સસૂત્ર અધ્યાત્મની આધારશિલા છે.
૭૦ સમય પહેલાં લોનાવલામાં રહેતા એક સ્વામીજીએ વનસ્પતિના અમુક છોડોને જ નમસ્કારમંત્ર સંભળાવતાં તે અન્ય છેડે કરતા વધારે પુષ્ટ અને સુંદર બન્યા હતા. તાત્પર્ય કે શબ્દની અસર બધા જીવંત પ્રાણીઓ પર થાય છે.
આ સંગોમાં અમુક સૂત્ર કે સ્તોત્રને નિત્યનિયમિત પાઠ કરતાં અમુક પ્રકારની અસર થાય, એ સ્વાભાવિક છે. તેને લગતા પ્રયોગો ભૂતકાળમાં સફળતાપૂર્વક થયા છે અને આજે પણ થઈ રહ્યા છે. મયૂર કવિએ સુંદર શબ્દોમાં સૂર્યનારાયણની સ્તુતિ કરી પિતાને કોઢ મટાડ્યો હત, બાણ કવિએ ચંડિકાની સારગર્ભિત શબ્દોમાં સ્તુતિ કરીને પિતાના કપાયેલા હાથ–પગ પાછા મેળવ્યા હતા, તે શ્રી માનતુંગસૂરિએ શ્રી રાષભદેવ ભગવાનની ૪૪ ગાથામય ભક્તામર સ્તોત્રની રચના કરીને ૪૪ સાંકળ તથા તાળાનાં બંધને તેડી નાખ્યાં હતાં.
આજથી ત્રણ-સાડાત્રણસો વર્ષ પહેલા થયેલાં શ્રી ભાસ્કરાચાર્ય મકખી કે જેમણે લલિતાસહસ્ત્રનામ પર વિદ્વત્તાપૂર્ણ મંત્રમય ટીકા લખી છે, તેમણે વારાણસીના પંડિત સાથે તંત્રસંબંધી બાદ કરતાં જે જે દેવીનું સ્વરૂપ પૂછાયું, તે તેમણે શ્લેકમાં રજૂ કર્યું હતું અને તેના પિતાના ખભા પર દર્શન કરાવ્યાં હતાં.
આજથી પચાસ વર્ષ પહેલાં બંગાળને એક વિદ્યાર્થી કે જે પરીસમાં રહીને અભ્યાસ કરતો હતો, તેણે દત્તાત્રય