________________
લેગર્સ મહા સૂત્ર તેત્રને પાઠ કરતાં પડદા પર ગુરુ દત્તાત્રયનું ચિત્ર દેખાયું હતું. તે જ રીતે સંગીતમય શબ્દોથી પુષ્યરચના થવી, અમુક પ્રકારનાં દ ખડા થવાં વગેરે પ્રગે પણ સફલતાને પામેલા છે. બેંગલેરના શશિકાંત જેન કે જે પ્રસિદ્ધ
તિષી છે, તેઓ શ્રી પદ્માવતી તેત્રને પાઠ કરતાં પુષ્પનું અદશ્ય થવું, ફરી દેખાવું, ગોળ ગોળ ફરવું વગેરે ચમત્યારે થાય છે, જે અમે નજરે નિહાળેલા છે. ખ્રિસ્તી પાદરીએ બાઈબલને અમુક પાઠ બેલીને લોકોના રે મટાડતા જોવામાં આવ્યા છે. એટલે લોગસ્સસૂત્રને નિત્યનિયિત પાઠ અદ્ભુત પરિણામ લાવે, એ સર્વથા શક્ય છે. તેમાં સંશયને કોઈ સ્થાન નથી.
લેગસ્સસૂત્રને નિત્ય-નિયમિત પાઠ કરતાં નાસ્તિતાને નાશ થાય છે, મિથ્યાત્વ પિતાનું મહે છૂપાવવા લાગે છે અને વિષય તથા કષાયનું જોર ઘટી જાય છે. પરિણામે અધ્યાત્મને અવકાશ મળે છે અને તેને ગુલાબી રંગ અંતરમાં છંટકાવા લાગે છે. | તીર્થકર-જિન–અર્વના જેવું મંગલમય અને કલ્યાણકારી નામ બીજુ કોનું છે? આ નામને વારંવાર ઉચ્ચાર થાય અને તેમને ભક્તિભાવે વંદન કરવામાં આવે, એટલે મને ગત મલિનભા દૂર થાય છે અને પવિત્રતાને પ્રકાશ ઝળહળવા લાગે છે. વિને, સંકટ, આપત્તિઓ, મુશ્કેલીઓ કે મુંઝવણની મગદૂર નથી કે તેઓ આ સાત્વિક સ્તુતિ સ્તવન-કીર્તન સામે જરા પણ ટકી શકે. જેમ સૂર્યને