________________
લોગસ્સસૂત્રના અક્ષરદેહુ
૯૧.
વણુ સંખ્યા ૧ ૨ ૩
૧
૪ ૫ ૬ ७८
ચેાથું ચરણ ૨ ૩ વી સંપિ છે વહી
લ લ ગા ગા લ ગા લ ગા
માત્રાગણુ વણુ સખ્યા
૧ ૨ ૩ ૪ ૫
७८
[ અહીં ગુરુ માટે ગા અને લઘુ માટે લ અક્ષર મૂકેલા છે. ]
આ પદ્યનાં—ગાથાનાં ચારે ય ચરણા આઠ અક્ષરનાં છે, પરંતુ તેના પાંચમા અક્ષર બીજા અને ચેાથા ચરણમાં લઘુ છે, જ્યારે પ્રથમ અને ત્રીજા ચરણમાં ગુરુ છે. તેના બીજા અને ચોથા ચરણમાં સાતમા અક્ષર લઘુ હાવા જોઈ એ, તે પ્રમાણે તેમાં લઘુ છે. એટલે ગાહા-લફ્ મણમાં જણાવેલ સિલેગાનુ લક્ષણ સામાન્ય અપવાદ સિવાય તેને ખરાખર લાગુ પડે છે.
શ્રુતબાધનાં લક્ષણો અનુસાર જોઇએ તો તેમાં સત્ર છઠ્ઠો અક્ષર ગુરુ હાવાને બદલે બીજા અને ચેાથા ચરણમાં છઠ્ઠો અક્ષર ગુરુ છે, અને પાંચમા સર્વત્ર લઘુ હોવાને બદલે તેમાં ખીજા અને ચેાથા ચરણમાં જ પાંચમા અક્ષર લઘુ છે. તેમાં ખીજા અને ચાથા ચરણના સાતમા અક્ષર લઘુ હોવા જોઈ એ, તે મરામર લઘુ છે અને પહેલા તથા ત્રીજા ચરણના સાતમા અક્ષર ગુરુ હોવા જોઈએ, તેમાં માત્ર ત્રીજા ચરણના સાતમા અક્ષર ગુરુ છે. આમ છતાં એક દર તેનુ ધેારણ ઠીક જળવાયું છે.