________________
te
-લોગસ્સસૂત્રના અક્ષરદેહુ
ઉત્તરાધ્યયનસૂત્ર, દશવૈકાલિકસૂત્ર વગેરેમાં આવા સિલેાગાશ્લોકો ઘણા મળી આવે છે. નમસ્કારમહામંત્રની ચૂલિકાનુ ચેાથું ચરણ પણ નવ અક્ષરાનુ જ છે; (પમ વરૂ મનજી) પરંતુ પછીના કાલમાં સિલેગાનાં ચારેય ચરણા આઠ અક્ષરોના જ હોવા જોઈએ, અને તે અમુક પ્રકારનાં જ હાવા જોઇએ, એવા ક્રમ સ્થાપિત થયેલા જણાય છે. મહિષ નંદિતાઢયે ગાહાલક્ખણમાં કહ્યુ છે કે કે
पंचमं लहुयं सव्वं, सत्तमं दु- चउत्थए । छटुं पुण गुरुं सव्वं, सिलोयं बिंति पंडिया ॥
· ચારે પાદમાં ચરણમાં પાંચમા અક્ષર લઘુ હોય, છઠ્ઠો અક્ષર સત્ર ગુરુ હાય અને દ્વિતીય તથા ચતુર્થાં ચરણમાં સાતમા અક્ષર લઘુ હોય, તેને પંડિતા ‘શ્લોક ’ કહે છે.
'
શ્રતધમાં પણ શ્લોકનું લક્ષણ લગભગ આવું જ અતાવ્યું છે. જેમ કે
श्लोके पष्ठं गुरु ज्ञेयं, सर्वत्र लघु पञ्चमम् । द्विचतुष्पादयोर्हस्वं, सप्तम दीर्घमन्यययोः ॥
।
• શ્લોકમાં સર્વાંત્ર છઠ્ઠો અક્ષર ગુરુ અને પાંચમે અક્ષર લઘુ જાણવા, ખીજા અને ચેાથા પાત્રને સાતમેા અક્ષર લઘુ જાણવા અને પહેલા તથા ત્રીજા પાનેા સાતમા અક્ષર ગુરુ જાણવા.’