________________
[ ૬ ]
લેગરસસૂત્ર અધ્યાત્મની આધારશિલા છે.
ફ્
લાગસ્સસૂત્ર જેમ જિનભક્તિનું દ્યોતક છે, જેમ દનશુદ્ધિનુ સાધન છે, તેમ અધ્યાત્મની આધારશિલા પણ છે. અમ.રું આ વિધાન સાંભળીને કદાચ કોઈનાં નેત્ર વિસ્ફારિત થશે અને આંખેાનાં ભવાં ઊંચા ચડશે, પણ અમે આ વિધાન ઘણા વિચાર પછી જવાબદારીના સપૂર્ણ ભાન સાથે કરી રહ્યા છીએ. ખરી વાત તેા એ છે કે આપણે લેગસ્ટસૂત્ર અંગે જુદી જુદી દૃષ્ટિએ વિચારણા કરી નથી અને તેના જે પ્રકારે અનુભવ લેવા જોઈએ, તે પ્રકારે લીધેા નથી, એટલે જ આવાં વિધાના આશ્ચય કારી લાગે છે. પરંતુ ધીરતા—ગભીરતા કેળવીને તટસ્થ ભાવે વિચારણા કરીએ તો બધી વસ્તુ ખરાખર સમાય એવી છે.
મુક્તિ, મેાક્ષ, નિર્વાણુ કે પરમપદ અંગે જૈન ધર્મોમાં જુદી જુદી દૃષ્ટિએ વિચારણા કરવામાં આવી છે. તેમાંની એક વિચારણા એવી છે કે મુમુક્ષુએ સહુ પ્રથમ અધ્યાત્મના રંગે રંગાવું જોઈ એ. જે અધ્યાત્મના રંગે પૂર