________________
લોગસ્સ મહાસુર પિટમાં નાખવા ઈચ્છતો નથી. અને તે શહેરથી લગભગ દશ માઈલ દૂર એક સાદું મકાન ખરીદી ત્યાં રહેવા લાગ્યા અને પિતાની ઈજનેરી વિદ્યાથી જોઈતું ધન કમાવા લાગે.
માથેથી અંકુશ દૂર થતાં પુત્રોએ વધારે અન્યાયઅનીતિ આચરીને ઘણું ધન ભેગું કર્યું અને તેઓ આલિશાન ફલેટના માલીક બન્યા. તેમને ઘરની મોટરે થઈ ગઈ અને અનેક નેકર-ચાકર તેમની સેવા કરવા લાગ્યા. તેમના મનમાં એવી ખુમારી આવી ગઈ કે “અમે કેવા હેશિયાર કે આ બધું થડા વખતમાં જ મેળવી શક્યા.”
પિતા અવારનવાર નગરમાં આવતા અને પુત્રોએ આચરેલા અન્યાયની વાત સાંભળીને દુઃખી થતા. હવે પુત્રે સમજાવ્યા સમજે એવા રહ્યા ન હતા. વાઘ એક વાર માણસનું–આદમીનું લેહી ચાખે છે કે તે આદમખોર બની જાય છે! તેમના પિતાને વિચાર આવતે કે બીજું તે ઠીક, પણ ઈશ્વર આ બધું કેમ સાંખી રહે છે? તેના ઘરે ન્યાય
ડાં વર્ષો આ પ્રમાણે ચાલ્યા પછી એક રાત્રિએ આ શહેરમાં ભયંકર ભૂકંપ થયે અને મકાને ગંજીપાનાં પાનાંની જેમ કડડભૂસ થયાં. જોતજોતામાં હજારે માણસોને સંહાર થઈ ગયે. પેલા ચાર પુત્ર અને તેમને સમસ્ત પરિવાર આ હોનારતને કરુણ ભેગ બન્યા. તેમાંની કોઈ વ્યક્તિ જીવંત રહી નહિ. તેમના બધા ફલેટ ભંગારના રૂપમાં ફેરવાઈ ગયા.