________________
૪૮
લોગસ્સ મહાસૂત્ર હવે આ બાબતમાં વધારે ચર્ચા ન કરતાં અમે પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજની વિમલ વાણીને પ્રસાદ પાઠકોને પ્રેમપૂર્વક વહેંચીશું અને આ ચર્ચા સમાપ્ત કરીશું. મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી,
જે શું સબળ પ્રતિબંધ લાગે; ચકમક પાષાણુ જેમ લેહને ખેંચયે,
| મુક્તિને સહજ તુજ ભક્તિરાગે.
“હે પ્રભો! મારા મનમાં મુક્તિ કરતાં પણ તારી ભક્તિ ઘણી વસેલી છે. તેમાં મને દઢ મમત્વ ઉત્પન્ન થયું છે. જેમ ચકમકને પાષાણ લેઢાના ટૂકડાને પિતાના ભણી ખેંચે છે, તેમ તારી ભક્તિને દઢ અનુરાગ મુક્તિને મારા ભણી ખેંચશે.” ધન્ય તે કાય જેણે પાય તુજ પ્રભુમિચે,
તુજ થશે જેહ ધન્ય ધન્ય છહા. ધન્ય તે હૃદય જેણે તુજ સદા સમરતાં,
ધન્ય તે રાત ને ધન્ય દીહા. “હે પ્રભે! તે કાયાને ધન્ય છે કે જેના વડે તારા પાયને–પગને પ્રણમાય છે. તે જિવાને–જીભને અતિ ધન્ય છે કે જેના વડે તારા ગુણની સ્તુતિ-સ્તવના થાય છે અને તે હૃદયને--અંતરને પણ ધન્ય છે કે જેના વડે તારા અપૂર્વ માહાસ્યનું સ્મરણ કરવામાં આવે છે. અરે ! હું તે તે રાત્રિને