________________
લોગસ્સસૂત્ર દનશુદ્ધિનુ સાધન છે.
પહે
હવે પાછલી રાતે રુદ્રાચાય ના શિષ્યે લઘુનીતિ કરવા ઉચા, ત્યારે પગ નીચે કાયલા દુખાવાથી ચૂં ચૂં અવાજ થયેા. તે સાંભળીને તેમને લાગ્યું કે ‘ નક્કી કોઈ ત્રસજીવા અમારા પગ નીચે ચપાયા.' એટલે એ સાધુએ અત્યંત પશ્ચાત્તા!પ કરવા લાગ્ય! અને લાગેલા પાપનુ પ્રતિક્રમણ કરવા લાગ્યા. આથી સૂરિજીના શિષ્યાને ખાતરી થઈ કે આ સાધુએ સુવિહિત છે.
ઘેાડીવાર પછી દ્રાચાય પોતે લઘુનીતિ કરવા ઉઠ્યા, ત્યારે તેમના પગ નીચે કોયલા દખાવાથી-અંગારાનુ મન થવાથી ચૂ' ચ્' અવાજ થવા લાગ્યા અને તેમને લાગ્યુ કે • કોઈ ત્રસ જીવા મારા પગ નીચે ચંપાય છે.’ પરંતુ એ દુષ્કૃત્યને પશ્ચાત્તાપ કરવાને બદલે તેએ વધારે જોરથી પગ મૂકીને ખેલ્યા કે ‘આ કોઈ અરિહંતના જીવે પાકાર કરતા લાગે છે !' અર્થાત્ આ જીવા મારા પગ નીચે ચંપાવાની રાહ જોઈને બેઠા છે કે જેથી તેમની સદ્ગતિ થાય અને આગામી ભવે અરિહં'તનુ' પદ્મ પામે. આ શબ્દો કાનાકાન સાંભળતાં સૂરિજીના શિષ્યાને ખાતરી થઈ કે આ રુદ્રાચાય જરૂર કાઈ અભવ્ય આત્મા છે, અન્યથા તેમનુ વન આ પ્રકારનું હાય નહિ. જેને અરિહંતદેવમાં શ્રદ્ધા નથી, તેમના પ્રવચનમાં શ્રદ્ધા નથી અને તેમાં પ્રરૂપાયેલા અહિંસા, સંયમ તથા તપની મંગલમયતામાં પણ શ્રદ્ધા નથી, તે સમ્યક્ત્વથી વિભૂષિત કેમ હોઈ શકે ?” તાત્પ કે સમ્યક્ત્વ વિના કોઈ પણ પ્રકારની ધાર્મિક ક્રિયાઓ વિશેષ .
•