________________
લોગસ્સવ જિનભક્તિનું ઘાતક છે. કરેલી સર્વ ધાર્મિક ક્રિયાઓ એગસ્વરૂપ છે. ધાર્મિક ક્રિયાઓમાં જિનભક્તિ અગ્રસ્થાને છે, એ ભૂલવાનું નથી.
પ્રશ્ન–શું આને અર્થ એમ સમજવું કે જેના અંતરમાં જિનભક્તિ વસી ન હોય, તે ગમાર્ગમાં આગળ વધી શકે જ નહિ!
ઉત્તર–એમ જ સમજવું જોઈએ. ગુરુ વિના જ્ઞાન નથી અને ગુરુ વિના કિયા પણ નથી. એગમાર્ગના પરમ ગુરુ એવા શ્રી જિનેશ્વરદેવ પ્રત્યે ભક્તિ ન હોય, તે ભેગમાર્ગમાં આગળ વધાય શી રીતે ?
પ્રશ્ન–શું જિનેશ્વરે એગમાર્ગના પરમગુરુ છે?
ઉત્તર–હા જ તે, તેથી તે તેઓ યોગેશ્વર, યોગવિશારદ વગેરે વિશેષણ પામેલાં છે. શ્રીમાનતુંગસૂરિએ ભક્તામર-સ્તારની ચાવીશમી ગાથામાં કહ્યું છે કે
त्वामव्ययं विभुमचिन्त्यमसङ्ख्यमाद्यं, ब्रह्माणमीश्वरमनन्तमनङ्गकेतुम् । योगीश्वरं विदितयोगमनेकमेकं, ज्ञानस्वरूपममलं प्रवदन्ति सन्तः ॥
“હે ભગવન્! સંત પુરુષે તમને જુદાં જુદાં નામે સંબોધે છે, જેમકે અવ્યય, વિભુ, અચિંત્ય, અસંખ્ય, આદિપુરુષ, બ્રહ્મ, ઈશ્વર, અનંત, કામદેવવિજેતા, ગીશ્વર, ગવિશારદ, અનેક, એક, જ્ઞાનમય, નિર્મલ વગેરે.
શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણે પણ ધ્યાનશતકના