________________
પર
લેગસ્સ મહા સૂત્ર મંગલાચરણમાં ભગવાન મહાવીરની ગીશ્વર તરીકે સ્તુતિ કરી છે.
પ્રશ્નજિનેશ્વરદેવે કયા યેગની સાધના કરીને તેમાં સિદ્ધિ મેળવી હતી કે જેથી તેઓ યોગેશ્વર અને ગવિશારદ કહેવાયા?
ઉત્તર–જિનેશ્વર દેવે સામાયિકોગની સાધના કરીને તેમાં સિદ્ધિ મેળવી હતી, એટલે તેઓ ગીશ્વર અને ગવિશારદ કહેવાયા છે.
પ્રશ્ન–અમે ગનાં ઘણું પુસ્તકો વાંચ્યાં, પણ તેમાં સામાયિકમનું નામ આવતું નથી, તેનું કેમ ?
ઉત્તર–ગનાં અન્ય પુસ્તકોમાં સામાયિકોગનું નામ ભલે ન આવતું હોય, પણ જૈન શાસ્ત્રોમાં તેને સ્પષ્ટ ઉલ્લેખ થયેલ છે. સામાયિકોગનું મુખ્ય લક્ષ્ય સમત્વની સિદ્ધિ છે અને અન્ય ગવિશારદોએ પણ “સમવં ચોર'
” એ શબ્દો વડે સમત્વસિદ્ધિની ગણના ગમાં જ કરેલી છે. પ્રશ્ન-
રાગ આઠ અંગોવાળો ગણાય છે, તેમ ' સામાયિક એગ કેટલાં અંગવાળો ગણાય છે? - ઉત્તર–સામાયિકોગ પાંચ અંગે વાળો ગણાય છે. અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિક્ષસંક્ષય, એ તેનાં પાંચ અંગે છે. તેમાં અધ્યાત્મને સિદ્ધ કરવા માટે સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કયે