________________
લેગસ્સસૂત્ર જિનભક્તિનું ઘોતક છે.
૫૩ ત્સર્ગ અને પ્રત્યાખ્યાન એ મુખ્ય સાધને છે. ચતુર્વિશતિસ્તવનું પ્રચલિત નામ લેગસસૂત્ર છે, એ તો તમે જાણી ચૂક્યા છે. તાત્પર્ય કે જેની પદ્ધતિના ચેગમાં લેગસ્સસૂત્રની
એક સાધન તકીકે ગણના છે. - પ્રશ્ન–આજે તે આસન અને પ્રાણાયામની જ ચોગ તરીકે પ્રસિદ્ધિ છે, એનું કેમ?
ઉત્તર—એ જમાનાની બલિહારી છે! ભૌતિકવાદથી બ્રમિત થયેલ લેકોની મુખ્ય દૃષ્ટિ શરીર પર છે અને આસન તથા પ્રાણાયામ શરીરસુધારણમાં–શરીરનું સ્વાસ્થ જાળવી રાખવામાં ઉપયોગી છે, તેથી વર્તમાન ગપ્રચારકેએ તેને જ પેગ તરીકે ઢેલ પીટે છે. વાસ્તવમાં તે અષ્ટાંગયેગનાં બે બહિરંગ સાધન છે. આ પ્રશ્ન—જિનભક્તિની ગણના ભક્તિયેગમાં થાય
ઉત્તર–અવશ્ય થાય. જિનભક્તિ યુગનું બીજ ગણાયું છે, એટલે તેની ઉત્કૃષ્ટ અવસ્થા ભક્તિગનું સ્વરૂપ ધારણ કરે છે.
પ્રશ્ન–ભક્તિગ સારે કે જ્ઞાનેગ સારે ?
ઉત્તર–ભક્તિયોગ સરલ છે, જ્ઞાનગ કઠિન છે, એટલે સામાન્ય મનુષ્ય માટે તે ભક્તિયોગ જ સારે.
પ્રશ્ન–ભક્તિગ અને કર્મગ, અને બેમાંથી એકની ; પસંદગી કરવી હોય, તે શેની કરવી ?