________________
લેગસ્સસૂત્ર જિનભક્તિનું ઘતક છે. ૪૭
જે પુણ્યશાળી પુરુષના દિવસે ત્રિજગત્પતિ એવા જિનેશ્વરેની પૂજા કરવામાં, સંઘનું અર્ચન કરવામાં, તીર્થોની યાત્રા કરવામાં, જિનાગમે સાંભળવામાં, સુપાત્ર દાન દેવામાં, તપશ્ચર્યા કરવામાં અને પ્રાણીઓ પ્રત્યે અનુકંપા આચરવામાં જાય છે, તેમને જન્મ સફલ છે.”
અહીં કોઈ એમ કહેતું હોય કે, આ બધાં વચને તે છેલ્લાં પાંચ વર્ષમાં ઉચ્ચારાયેલાં હોય, એમ લાગે છે. તે અંગે કઈ પ્રાચીન મહર્ષિના શબ્દો સંભળાવે.” તે તેની ખેટ નથી. આવશ્યકટીકામાં કહ્યું છે કે –
भत्तीइ जिणवराणं, परमाए खीण-पिज्ज-दोसाणं । વાલ-જોર્જિામં, સમાપિર ર પાવૅતિ |
રાગ અને દ્વેષને ક્ષય કરનાર જિનેશ્વરેની પરમ ભક્તિ કરવાથી મનુષ્ય આરોગ્ય, ધિલાભ અને સમાધિમરણ પામે છે.”
આ વસ્તુ લેગસસૂત્રના અર્થવિવેચન પ્રસંગે વિસ્તારથી આવવાની છે, એટલે તે અંગે અહીં કંઈ પણ વધારે નહિ કહીએ.
વિશેષમાં પ્રાચીન મહર્ષિઓએ એમ પણ કહ્યું છે કે મતી નિબવાળ, વિજ્ઞતિ પુદરરંજિયા જન્મ-શ્રીજિનેશ્વર દેવની ભક્તિ કરવાથી પૂર્વે સંચિત કરેલાં સઘળાં કર્મો નાશ પામે છે. જ્યાં સઘળાં કર્મો નાશ પામે, ત્યાં મુક્તિ કે
ક્ષને સાક્ષાત્કાર થાય છે, એટલે આ તેનું ઉત્કૃષ્ટ ફળ સમજવાનું છે.