________________
લેગસ્સસૂત્રની પ્રાચીનતા અને પવિત્રતા
तित्थयरो किं कारणं, भासइ सामाइयं तु अज्झयणं । तित्थयरनामगोतं, कम्मं मे वेइयव्वं ति ॥
આ શબ્દો પણ આવશ્યકનિર્યુક્તિનાં જ છે. તેના રચયિતા બહુશ્રુત આચાર્યે પોતે જ પ્રશ્ન ઊભું કર્યો છે કે
તીર્થકરે તે કૃતકત્ય છે, તે પછી તેમને સામાયિકાદિ અધ્યયને કહેવાનું કારણ શું ?” તેને ઉત્તર પણ તેમણે જ આપે છે કે “તીર્થકર નામકર્મ મેં પૂર્વે ઉપાર્જન કર્યું છે, તેને મારે ખપાવવું જોઈએ” એમ જાણીને શ્રી તીર્થકરદેવ સામાયિક આદિ અધ્યયને કહે છે. અહીં તુ શબ્દથી અન્ય અધ્યયને પણ ગ્રહણ કરવાં એ ખુલાસે, શ્રી હરિભદ્રસૂરિએ આવશ્યકટીકામાં કરેલો છે. જેમકે- “તુ
ન્યાધ્યયનપરિઘ ” એટલે અહીં માત્ર સામાયિક જ નહિ, પણ બાકીના પાંચે ય અધ્યયને સમજવાનાં છે.
તાત્પર્ય કે આવશ્યકસૂત્રનાં છયે અધ્યયન અર્થથી તીર્થકર ભગવંતે કહેલાં છે અને સૂત્રથી ગણધર ભગવંતેએ ગુંથેલા છે. આ વિષયમાં હજી એક પુષ્ટ પ્રમાણ રજૂ કરીશું.
આવશ્યસૂત્ર પર શ્રીજિનભકિગણિક્ષમાશ્રમણે. વિશેષાવશ્યકભાષ્ય નામના તત્વભરપૂર ગ્રંથની રચના કરી છે. તેના પર બહુશ્રુત એવા મલ્લધારીય શ્રી હેમચંદ્રસૂરિએ એક વિશદ વૃત્તિની રચના કરી છે. તેના પ્રારંભમાં તેમણે જણાવ્યું છે કે “ જળવાઇબિચાવ - तरुमूलकल्पं षडध्ययनात्मकश्रुतस्कन्धरूपमावश्यकं तावदर्थस्ती