________________
સૂત્ર અંગે કેટલીક વિચારણા ર ચૂલિકાસૂત્રોનાં નામ ૨ નંદિસૂત્ર
૧ અનુયાગઢારસૂત્ર
આ પીસ્તાલીશ આગમે! પૈકી આવશ્યકસૂત્રનું બીજુ અધ્યયન તે લેગસસૂત્ર છે. અહી' એટલી સ્પષ્ટતા જરૂરી છે કે આવસ્યકસૂત્રના આ બીજા અધ્યયનને શાસ્ત્રકારોએ ‘ ચકવીસ થય ’તરીકે ઓળખાવેલુ છે, એટલે લેાગસ્સન સૂત્રનું મૂળ નામ પીસ્થય સમજવાનુ છે. કેટલાકે તેને માટે ૨વીસથય તે કેટલાકે ચાવી થય એવે પણ શબ્દપ્રયોગ કર્યાં છે, પણ એ બધાના અથ તે ‘ચતુતિવ‘શતિસ્તવ ’ જ થાય છે. ચવિ શતિસ્તવ એટલે ચાવીશનું સ્તવન, ચાવીશ જિનનું સ્તવન,
૨૭
ચવીસત્યયસૂત્રનેા પ્રારંભ લોગસ્સ શબ્દથી થાય છે, એટલે તે લેગસસૂત્ર તરીકે ઓળખાયું છે અને આજે તે એ નામ સહુનાં હૈયે અને હાઠે ચડી ગયુ` છે. સામા યિક અને પ્રતિક્રમણનાં ઘણાં સૂત્રામાં આમ બનેલું છે, તેનુ મુખ્ય કારણ એ છે કે સૂત્રના પ્રથમ શબ્દ યાદ આવે. તા તેના આખા પાઠ સરલતાથી યાદ આવે છે. આ સૂત્રેા ક્રિયા વખતે ખેલવાનાં હોય છે. તે કંઠસ્થ કર્યાં વિના—યાદ રાખ્યા વિના એલી શકાય નહિ.
આ ચવીસથય કે લાગસસૂત્રને ચેયવંદણુમહાભાસમાં ‘ ચઉવીસજિષ્ણુત્થય ’ કહેવામાં આવ્યું છે; ચોગશાસ્ત્રસ્ત્રાપજ્ઞ વિવરણમાં ‘ ઉર્જાઅગરસૂત્ર’કહેવામાં આવ્યુ' છે; દેવવ`દનભાષ્યમાં તેના વ્યવહાર ‘ નામથય ’ તરીકે થયેલા છે. તા.ધમ સગ્રહમાં તેની ઓળખ નામજિષ્ણુત્થય ' તરીકે અપાયેલી છે.
ઃ
"
*