________________
લેગસ્ટ મહાસૂસ ૧૦ પન્ના (પ્રકીર્ણક)નાં નામ ૧ ચતુઃ શરણપ્રકીર્ણક ૬ ગણિવિદ્યાપ્રકીર્ણક ૨ આતુરપ્રત્યાખ્યાનપ્રકીર્ણક ૭ ચંદ્રવિજયપ્રકીર્ણક ૩ મહાપ્રત્યાખ્યાનપ્રકીર્ણક ૮ દેવેન્દ્રસ્તવપ્રકીર્ણક ૪ ભક્તપરિજ્ઞાપ્રકીર્ણક ૯ મરણસમાધિપ્રકીર્ણક ૫ તંદુવૈતાલિકપ્રકીર્ણક ૧૦ સંસ્તારકપ્રકીર્ણક
૬ છેદસૂત્રનાં નામ ૧ દશાશ્રુતસ્કન્ધ
૪ જતકલ્પસૂત્ર ૨ બૃહત્કલ્પસૂત્ર ૫ નિશીથસૂત્ર ૩ વ્યવહારસૂત્ર
૬ મહાનિશીથસૂત્ર
૪ મૂલસૂત્રનાં નામ ૧ આવશ્યસૂત્ર
૩ દશવૈકાલિકસૂત્ર ૨ ઉત્તરાધ્યયનસૂત્ર ૪ પિંડનિર્યુક્તિસૂત્ર * કેટલાક પિંડનિર્યુક્તિના સ્થાને એઘનિર્યુક્તિને મૂકે છે. વળી મૂલસૂત્રને જે કમ અહીં દર્શાવ્યું છે, તેમાં પણ કેટલેક ફેરફાર દેખાય છે, પરંતુ આ સૂત્રને રચનાકાલ લક્ષમાં લેતા ઉપરને કેમ યથાર્થ લાગે છે. ભગવાન મહાવીરને ધર્મ સપ્રતિકમણ છે, એટલે આવશ્યક સૂત્ર સહુથી પહેલું રચાયેલું છે. તે પછી ઉત્તરાધ્યયન સૂત્ર રચાયું છે. ત્યાર બાદ શ્રી શય્યભવસૂરિએ વીર સંવત્ ૭૨માં દશવૈકાલિક સૂત્રની રચના કરેલી છે અને ત્યાર બાદ શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુ સ્વામીએ વીર સંવની બીજી સદીમાં પિંડનિર્યુક્તિ તથા ઘનિર્યુક્તિ રચાની માન્યતા પ્રચલિત છે.