________________
સૂત્ર અંગે કેટલીક વિચારા
૧૧ અંગાનાં નામ
૧ આચારાંગસૂત્ર
૨ સૂત્રકૃતાંગસૂત્ર ૩ સ્થાનાંગસૂત્ર
૪ સમવાયાંગસૂત્ર
૫ ભગવતીસૂત્ર
૬ જ્ઞાતાસૂત્ર
૭ ઉપાસકદશાંગસૂત્ર
૮ અંતકૃદશાંગસૂત્ર ૯ અનુત્તરૌપપાતિકસૂત્ર
૧૦ પ્રશ્નવ્યાકરણુસૂત્ર ૧૧ વિપાકસૂત્ર
૨૧
6
"
અહી પાઠકમિત્રાને અવશ્ય પ્રશ્ન થશે કે ઉપર બાર અંગેાની વાત કરવામાં આવી છે અને અહી અગિચારની ગણના કેમ ? ” તેને ઉત્તર એ છે કે ‘ ખારમું અંગ જે દૃષ્ટિવાદ નામથી પ્રસિદ્ધ હતુ અને પ્રમાણમાં ઘણું મોટું હતું, તે કાલાંતરે વિચ્છેદ પામેલું છે. વધારે સ્પષ્ટ કહીએ તો તે ચૌદ પૂર્વ આદિ પાંચ ભાગેામાં વિભક્ત હતુ, પણ તેમાંના કેઈ ભાગ જૈનસંઘ પાસે રહ્યો નથી.’
અહીં કદાચ એ પ્રશ્ન થશે કે ‘જ્ઞાનનાં મહાભડાર સમી આ માંઘેરી મૂડીને જૈન સ`ઘ કેમ સાચવી શકા નહિ ?' તેના ઉત્તર એ છે કે ‘ ગણધર ભગવંતા અ ગંભીર જે સૂત્રોની રચના કરતા, તે તેમના બુદ્ધિશાળી શિષ્યા કઠસ્થ કરી લેતા. તેમના શિષ્યો પણ એ જ રીતિપદ્ધતિને અનુસરતા અને તેમના શિષ્યા પણ એનુ' જ અનુસરણ કરતા. આ રીતે એ અંગભીર સૂત્રેા સચવાઈ રહેતાં, પણ સમય જતાં સ્મૃતિ ઓછી થતી ગઈ, એટલે એ સૂત્રામાંના કેટલેાક ભાગ વિસરાવા લાગ્યા. એવામાં