________________
૧૮
લેગસ મહાસૂત્ર
કરવું પડયું ન હતુ. આગળ જતાં તેઓ મહાન વિદ્વાન થયા, અનેક શાસ્ત્રાના રચયિતા બન્યા અને શાસનપ્રભા વર્કનું ખિજ્જુ પામ્યા, એ હકીકત જૈન શાસ્ત્રોમાં સ્વણુપુક્તિએ લખાયેલી છે.
つ
એક અર્થ રૂપ બીજથી અનેક અર્થીરૂપી ખીજને જાણી લેવા, એ ખીજબુદ્ધિ નામની લબ્ધિ કહેવાય છે. આપણે એક શબ્દના અનેક અર્થ જાણવા હોય તે કોષના આધાર લેવા પડે છે, પણ આવા લબ્ધિધર મહાત્માને તેને આધાર લેવા પડતા નથી. તેમને તેા ચિંતન માત્રથી એક શબ્દના અનેક અર્થા પ્રાપ્ત થાય છે. પૂર્વે આવા લબ્ધિધર મહાત્માએ અનેક થઈ ગયા છે, જેની નોંધ જૈન શાસ્ત્રામાં લેવાયેલી છે. શ્રી સિદ્ધચક્ર મહાપૂજનમાં ટ્વી અદ્ નમો દબુદ્ધીળું ’
.
અને
જ
રદ્દી દૂ નમો વીયવુઠ્ઠીળ’એ પદ્મા વડે આ અને પ્રકારના મહાત્માને ભાવાત્મક નસસ્કાર કરવામાં આવે છે.
6
દ્વાદશાંગી એટલે દ્વાદશ અંગાને સમુદાય. વધારે સ્પષ્ટ કહીએ તે બાર અંગસૂત્રોના સમૂહ. તે સમસ્ત જૈન શ્રુતના મુખ્ય આધાર છે. તેના મહિમા અ ંગે કહેવાયું છે કે अर्हक्प्रतं गणधर रचितं द्वादशांङ्गं विशालं, 'चित्रं बहर्थयुक्तं मुनिगणवृषभैर्धारित बुद्धिमद्भिः । मोक्षाग्रद्वारभूत व्रतचरणफलं ज्ञेयभावप्रदीप, भक्त्या नित्यं प्रपद्ये श्रुतमहमखिलं सर्वलौकिकसारम् ||