Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भावबोधिनी टीका. पञ्चमसमवाये क्रियादिनिरूपणम्
७७ भावार्थ-मूत्रकार इस मूत्रद्वारा पंचम समवायांग को प्रकट क रहे हैं, इसमें क्रिया, महाव्रत कामगुण, आस्रवद्वार, संवरद्वार, निजेरास्थान, समिति, अरितकाय और रोहिणी नक्षत्र के तारे आदि पांच २ कहे गये हैं। शारीरिक चेष्टामात्र का नाम कायिकी क्रिया है। जिसके कारण-आत्मा नरक आदि कुयोनियों में जाने के योग्य बनाया जाता है ऐसे अनुष्ठानविशेष का नाम आधिकरणिकी क्रिया है । तलवार आदि हिंसा के साधनों का आविष्कार इसी क्रिया के अन्तर्गत जानना चाहिये । कर्मबंध का हेतुभूत जीव का जो अकुशलपरिणाम होता है इसका नाम प्रद्वेष है। इस पद्वेष से जो क्रिया उत्पन्न होती है वह प्राद्वेषिकी क्रिया है ३। ताडनादि के दुःख से जो क्रिया होती है वह परितापनिकी क्रिया है ४। जिस क्रिया में जीवों के प्राणों का विनाश हो ऐसी क्रिया का नाम प्राणातिपातक्रिया है ५। गृहस्थव्रतों की अपेक्षा जो व्रत महान् होते हैं उन्हें महावत कहते हैं। ये महाव्रत अहिंसा महाव्रत
आदि के भेद से पांच कहे गयेहैं-मन, वचन और काय द्वारा हरतरह से हिंसा का त्याग कर देना अहिंसा महाव्रत१, मन वचन और काय द्वारा हर तरह से झूठ का त्याग कर देना सत्यमहावत२, इसी तरह से अदत्त के आदान का त्याग कर देना अचोर्यमहावत३, कुशीलका त्याग
ભાવાર્થ-સૂત્રકાર આ સૂત્ર દ્વારા પાંચમાં સમવાયાંગનું વર્ણન કરે છે. તેમાં किया, मडावतआमगुण, माखवार, सं२ द्वार निशस्थान, समिति, मस्तिકાય, અને રોહિણી આદિ નક્ષત્રના તારા આદિ પાંચ પાંચ હોય છે. તેમ બતાવ્યું છે દરેક શારીરિક ચેષ્ટાને કયિક ક્રિયા કહે છે. (૧) જેને કારણે આત્મા નરક આદિ કોનિમાં જવાને પાત્ર બને છે તેવાં અનુષ્ઠાન વિશેષોને અધિકરણિકી કિયા કહે છે (૨) તલવાર આદિ હિંસાનાં સાધનોનો સમાવેશ આ કિયાની અંદર થાય છે. કર્મબંધના હેતુરૂપ જીવનું જે અકુશલ પરિણામ હોય છે તેને પ્રદ્વેષ કહે છે તે પ્રષિથી ઉત્પન્ન થતી ક્રિયાને પ્રાષિકી ક્રિયા કહે છે (૩) મારપીટ આદિ દુ:ખથી જે ક્રિયા થાય છે તેનું નામ પરિતાપનિકી ક્રિયા છે. (૪) જે ક્રિયામાં જીવોનાં પ્રાણોના વિનાશ થાય એવી ક્રિયાને પ્રાણાતિપાત ક્રિયા કહે છે. (૫) ગૃહસ્થનાં વ્રતો કરતાં જે વ્રતો મહાન હોય છે તેમને મહાવ્રત કહે છે. તે મહાવ્રત અહિંસા આદિ ભેદથી પાંચ બતાવ્યાં છે. મન, વચન અને કાયા દ્વારા દરેક પ્રકારે હિંસાને ત્યાગ કરે તેનું નામ અહિંસા મહાવ્રત (૧) મન, વચન, અને કાયા દ્વારા હિંસ નો ત્યાગ કરવો તે અહિંસા મહાવ્રત છે. મન વચન અને કાર્યો દ્વારા દરેક રીતે અસત્યનો ત્યાગ કરવો તેનું નામ સત્ય મહાવ્રત છે. (૨) તે જ પ્રમાણે ન દીધેલું ગ્રહણ ન કરવું તેનું નામ અચાર્ય મહાવ્રત છે. (૩) કુશીલને ત્યાગ કરવો તે બ્રહ્મચર્ય
શ્રી સમવાયાંગ સૂત્ર