________________
'
५९
તેવું સંભવિત નથી. આ સ્થિતિમાં સાગરજીની એ સંગ્રહનિરાસ વાળી દલીલ પણ હરિભદ્રના પૂવર્તિત્વને સાબિત કરી શકતી નથી. આ ઝધડામાં પ્રશ્નકર્તી મને પણ પૂછી શકે છે કે, તા તમે હરિભદ્ર તથા સિદ્ધસેનના પૌવીપ વિષયક તમારા વિચારા ખતાવે. અલખત્ત, મારી પાસે પશુ તે પૌવાપય ના અંતિમ નિણ્ય કરાવનાર કાઈ સાધન નથી. તા પણ તે સંબંધી અત્યાર સુધીના મારા વિચાર તા હું પ્રગટ કરી દેવા ઉચિત જ સમજું છું.
હરિભદ્રના સમય વિક્રમના આઠમે-નવમા સૈકા સુનિ શ્રિત છે, એ વસ્તુ શ્રીમાન જિનવિજયજીએ આકાટષ લીલેાથી સિદ્ધ કરી છે. નહી કે શ્રીમાન સાગરાન’દજીના કથનાનુસાર વિક્રમના પાંચમા–છઠ્ઠો સેક્રેા. જે હરિભદ્ર સુનિશ્ચિતરૂપે વિક્રમના સાતમા—આઠમા સૈકાના અનેક ગ્રંથકારાના નિર્દેશ કરે છે, તેમને કેવળ પારપરિક માન્યતાના આધાર વડે પાંચમી શતાદીના કહા દેવા એ પરપરામાં ઐકાંતિક શ્રહામાત્ર છે. એ પ્રમાણે ગધહસ્તી સિદ્ધસેન પણ વિક્રમીય ૮ મા–૯ મા સૈકામાં થઈ ગયેલા વિદ્વાન અકલંકના સિદ્ધિવિનિશ્ચયને ઉલ્લેખ કરવાને કારણે, તથા ૯ મા—૧૦ મા સૈકાના વિદ્વાન શીલાંક દ્વારા નિર્દિષ્ટ થયા હોવાને કારણે તેમના કરતાં ચડાણા પણ પૂવર્તી અથવા વયે–દીક્ષા વૃદ્ધ હેવાને કારણે વિક્રમીય ૮મા મા સકામાં જ થઈ ગયેલા સિદ્ધ થાય છે,
હરિભદ્રે ક્યાંય ગ ંધહસ્તી સિદ્ધસેનના, અથવા ગંધહસ્તીએ હરિભદ્રને ક્યાંય ઉલ્લેખ કર્યો હાય, એવું જોવામાં આવ્યું ૧, જૈન સાહિત્ય સશાષક વર્ષ ',, અ. ૧.
૨. જુઆ આ પરિચય, પા. ૫૧, નોંધ ૨.