________________
ભર્યો હોય છતાં બીજા પદાર્થને પિસવાનો માર્ગ તેની અંદર રહે છે તેમ જીવાદિ પદાર્થ આ લેકમાં એક બીજાની સાથે રહેલા છે. બારિક પગલે બીજાઓને અવકાશ આપે છે. પરસ્પર પ્રવેશ કરે છે. અને અન્ય મળે છે, છતાં પોતપિતાને સ્વભાવ તેઓ મૂકતા નથી.
પુગલેને મૂકીને પાંચે ત અમૂર્ત છે. તેમજ નિષ્કિપણ અપેક્ષાઓ છે. જેમાં શબ્દ, રૂપ, રસ, ગંધ, અને સ્પર્શની વ્યવસ્થા રહેલી છે તે મૂર્ત કહેવાય છે. જે દ્રવ્યના ગુણે ઇન્દ્રિયોથી ગ્રહણ થઈ શકે તેમ હોય તે મૂર્ત દ્રવ્ય છે અને જેના ગુણે અતીન્દ્રિય શક્તિથી–આત્માથી ગ્રહણ કરી શકાય છે તે દ્રવ્યને અમૂર્ત કહે છે.
સંસારમાં રહેલા છે જેમ અન્ય અન્ય ઉપકાર કે અપકાર કરે છે તેમ આ સંસાર અટવીમાં ભ્રમણ કરનારા છાને પુદ્ગલો પણ જીવન (આયુષ્ય) મરણ, સુખ દુઃખ, હર્ષ શાક, રૂપે ઉપકાર ને અપકાર કરે છે. આ વ્યવહાર દષ્ટિએ ઉપકાર કે અપકાર છે. નિશ્ચય દૃષ્ટિએ વિચાર કરતાં પિતપોતાના સ્વભાવમાં મગ્ન થયેલા પદાર્થોમાંથી કેઈપણ કઈ ને કઈ કાળે કાંઈ પણ કરતા નથી, અર્થાત તેના સ્વરૂપમાં કાંઈ પણ ફેરફાર કરી શક્તા નથી. * જીવ જ્યારે કર્મ ભોગવે છે–વેદે છે ત્યારે કર્મ વેદતાં શુભાશુભ પરિણામ થાય છે તે શુભાશુભ ભાવથી આકર્ષાયેલાં શુભાશુભ ભાવમાં જોડાયેલાં પુદગલે