________________
ઓ એકઠા થઈ તેના ઔધો બંધાય છે–સ્થળ રૂપ ધારણું કરે છે ત્યારે તે જોઈ શકાય છે. પરમાણુના સ્વરૂપને અતિશયવાળા જ્ઞાનીઓ જોઈ શકે છે. સામાન્ય મનુષ્યતે તે -ઘણું ભેગાં થઈ સ્થળ આકાર ધારણ કરે ત્યારેજ જોઈ શકે છે. આ પુદગલ પરમાણુ અનંતા અનંત છે.
કાલેકરૂપ આકાશના પ્રદેશે અનંતા છે, લોકા- -કાશની અંદર ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાળ યુગલ અને આત્મા રહેલા છે. આકાશ આધાર છે અને આ દ્રવ્યો આધેય છે–તેને આધારે રહેવ. વાળા છે. આ પાંચ દ્રવ્ય જેમ રહે છે તે લોકાકાશ કહેવાય છે અને તે દ્રવ્યું જેમાં નથી એ આકાશ તે અલકાકાશ કહેવાય છે. આ લેકાકાશ કરતાં અલકાકાશ અનંત છે.
ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય એ અને આ કાકાશને વ્યાપિને રહેલા છે. પુદ્ગલના કો આકાશના એક પ્રદેશથી માંડીને અસંખ્યાતા પ્રદેશમાં રહેલા છે. એક પરમાણુ રૂપે હોય ત્યારે તે આકાશના એક પ્રદેશમાં જ રહે છે. - ઘણા ભેગા થયેલા હોય તો તે આકાશના એક પ્રદેશમાં -તેમજ સંખ્યાતા તથા અસંખ્યાત પ્રદેશમાં રહી શકે છે. એક
જીવ લેકના અસંખ્યાતા ભાગમાં રહેલો છે. તે જીવના પ્રદેશ દીવાની માફક સંકેચ વિકાશ કરી શકે છે. કેવળી સમુદ્દઘાતની અવસ્થામાં જીવના પ્રદેશે. આ આખા લેકમાં