________________
પણ પદાર્થ ઉસન્ન થતું નથી તેમ નાશ પણ થતો નથી. દ્રવ્ય સદાકાળ છે ને છેજ. પયાયની અપેક્ષાએ સર્વ પદાર્થ ઉન્ન થાય છે અને નાશ પણ પામે છે. એક આકાર બદલી બીજે આકાર ધારણ કર, એક ઉપાશે. બદલી બીજે ઉપયોગ ધારણ કરો એ પર્યાય કહેવાય છે. જે આકાર કે ઉપયોગ બદલાવ્યે તેને નાશ થયે. જે આકાર કે ઉપગ ધારણ કર્યો તેની ઉપત્તિ થઈ. આમ પર્યાની અપેક્ષાઓ છએ દ્રવ્યમાં ઉતતિ અને વિનાશ થયા કરે છે, છતાં તે ઉત્તિ અને નાશના અને પ્રસંગમાં જે વસ્તુનું મૂળ દ્રવ્ય છે તે તે કાયમ જ રહે છે. પુદ્ગલના ગમે તેટલા આકારો બદલાય પણ મૂળ દ્રવ્ય કાયમ જ રહે. છે, તેમજ આત્માના ગમે તેટલા ઉપગે બદલાય પણ આત્મ દ્રવ્ય બન્યું બન્યું જ રહે છે. દ્રવ્યની અપેક્ષાએ બધાં દ્રા અવિનાશી છે.
ગુણ અને પર્યાય વિનાનું કેઇ દ્રવ્ય નથી અને દ્રવ્ય વિના ગુણ કે પર્યાય પણ હોતા નથી. આત્મામાં જ્ઞાનાદિ ગુણ છે, પુદગલમાં રૂ૫ રસાદિ ગુણે છે. ધર્માસ્તિકાયમાં જીવ અને પગલે જતાં હોય તેને ચાલવામાં સહાય આપવાને ગુણ છે. અધર્માસ્તિકાયમાં જીવ પુદગલને સ્થિરતા કરવી હોય ત્યારે સ્થિરતા આપવાનો ગુણ છે. આકાશાસ્તિકાયમાં જીવપુદગલને અવકાશ-માગ આપવાનો ગુણ છે. કાળમાં નવાં પુરાણ કરવાનો ગુણ છે.