________________
३२
સામાક
કાઈ પણ માણસ તેનું વચન માનતા નથી, પેાતાની સ્ત્રી પણ સેવા સાકરી કરતી નથી, કિંમહુના જેને ઉછેરીને મ્હોટા કર્યાં તેવા દીકરાને પણ વૃદ્ધ પિતા દુશ્મન જેવા જાય છે અર્થાત્ માથુસના એ હાલ થઈ જાય છે.
ગૃહની મશ્કરી કરનારા જુવાનીયાઓએ પાતાની ભવિષ્યની સ્થિતિના ખ્યાલ કરી ગવ અને ઉદ્ધતાઈ છેાડી સિદ્ધે માગે ચાલવું જોઈ એ. (૮)
[ જુવાનીની માફક સર્વ વસ્તુ અસ્થિર છે તે નીચેના કાવ્યમાં દર્શાવતાં અનિત્ય ભાવનાની સમાપ્તિ કરવામાં આવે છે. ]
सर्वेषामस्थैर्यम् ।
रम्यं हर्म्यतलं बलञ्च बहुलं कान्ता मनोहारिणी । जात्यश्वावटुला गजा गिरिनिभा आज्ञावशा आत्मजाः ॥ एतान्येकदिने खिलानि नियतं त्यक्ष्यन्ति ते संङ्गतिं । नेत्रे मूढ निमीलिते तनुरियं ते नास्ति किं चापरम् ||९||
સર્વ વસ્તુઓની અસ્થિરતા.
અ—ાંડી, તખતા અને ક્રૂરનીચરથી શણગારેલી સુ ંદર હવેલી, માણસને ચકિત કરી નાંખે તેવું અતુલ શરીરબળ, વિવિધ વૃક્ષેાના ફૂલની સુગંધવાળા, પવનથી મનને રમાડનાર સુંદર બગીચા, પવનને વેગે ચાલનાર અસંખ્ય ધેડા, હાથી, રથ અને વિસ્તૃત કુટુંબ, આ બધી વસ્તુઓ શું હારી પાસે ક્રાયમ રહેનારી છે ? નહિરે નહિ ! કદાચ તે વસ્તુ મળી હશે તાપણુ થાડા વખત જ હારા ઉપભાગમાં આવવાની છે. અમુક સમય થતાં તે અધો વસ્તુઓ અવશ્ય હારાથી જુદી પડવાની છે. અરે મૂઢ ! જ્યારે
આ શરીરમાંથી પ્રાણ ઉડવાની તૈયારી થશે અને આંખા મીંચાઈ જશે, ત્યારે આ શરીર કે જે નજીકના સંબધી છે તે પણ હારૂ