________________
બાધિદુર્લભ ભાવના.
૩૪૧
નથી, તેની સ ંખ્યા ધણીએ છે, પણ આર્ટીના તાટા છે. આપણું મેળવીને પશુ પરિપૂર્ણ પાંચ ઈંદ્રિયા મેળવવી મુશ્કેલ છે, અર્થાત્ આય ક્ષેત્રમાં માનવજન્મ સાથે પાંચે ક્રિયાની પરિપૂર્ણુતા મળવી દુભ છે. ઘણાએ માણુસા આ ક્ષેત્રમાં માનવજન્મ પામ્યા છતાં, કેટલાએક આંખે આંધળા, તેા કેટલાએક વ્હેરા, કેટલાએક પાંગળા, તો કેટલા એક હુડા, કેટલાએક મુંગા, તેા કેટલાએક ગાંડા, કેટલા એક જન્મથી તેવા હાય છે તેા કેટલાએક પાછળથી રાગાકિને કારણે તેવા અને છે. આમ પુણ્યની ખામી હાય તા આ માનવ અન્યા છતાં ઇંદ્રિય વિકલ થાય છે કે જેથો મનુષ્ય જીંદગીની કિમ્મત ઘણી ઓછી થઈ જાય છે. હીન ઈંદ્રિયવાળાને ચારિત્રધર્મની પ્રાપ્તિ થઈ શકતી નથી. આંખ વિના હાલતાં ચાલતાં પગ નીચે જીવ દખાઈ જાય તેની ખબર પડતી નથી. કાન વિના શાસ્ત્રશ્રવણ કે ગુરૂના ખાધ સાંભળી શકાતા નથી. જીભ વિના ખીજાને સાચી સલાહ કે સદુપદેશ આપી શકાતા નથી, તેમ મુંગા માણસાને મ્હેરાશ પણુ સાથે જ હોય છે, તેથી સાંભળી પણ શકતા નથી. પગ વિના દેવગુરૂદન કે ધર્મસ્થાનગમન પણ થઈ શકતું નથી. હાથ વિના દાન આપી શકાતું નથો. કદાચ પુણ્યયેાગે ઇંદ્રિયા પરિપૂર્ણ મળે, પણ શરીર રાગી હોય તાપણું ધાર્યું કાય થઈ શકતું નથી. રાગેાના શરીરમાં કાંઇ તાટા નથી. રામે રામે પાણા અમે રાગ તા સત્તામાં રહેલા છે તેમાંને એકાદ રાગ જોરથી ફાટી નીકળે તાપણુ ધ આફ્રિકા માં ભંગાણ પાડી દે, તા વધારે ભેગા થાય, ત્યાં તા વાત જ શી કરવી ? રાગી માણસ રાગની પીડામાંજ કેંટાળી જાય છે, તેનું મન ખિન્ન અસ્વસ્થ થઈ જાય છે અને અસ્વસ્થ મનમાં ધર્મના વિચારો ઉદ્ભવી કે ટકી શકતા નથી. કદાચ નીરેાગી શરીર પણ મળ્યું, પણ જીદૃગી જ ટુંકી હાય, એટલે કે બાહ્ય અવસ્થામાં કે ભરજુવાનીમાં જ આયુષ્ય પૂરૂં કરી જાય, તા મનુષ્ય છ દુગી મળી ન મળ્યા બરાબર થઈ જાય છે. કદાચ આયુષ્ય લાંબી સ્થિતિનું