________________
૩૫૮
ભાવના-શતક
થતો નથી. ધર્મને ઉપદેષ્ટામાં સમાન ભાવની પૂરતી આવશ્યકતા છે, તેથી તેમાં મમતાને અભાવ થવો જોઈએ. ઉપર કહ્યા પ્રમાણે વીતરાગ દશા, નિઃસ્વાર્થ વૃત્તિ અને નિર્મમત્વ એ ત્રણ ગુણ જેનામાં ઝળકતા હોય તેનો પરૂપેલો-પ્રકાશે ધર્મ ખરી કસોટીએ ચહડી શકે છે. જો કે વીતરાગ દશા હોય ત્યાં નિઃસ્વાર્થવૃત્તિ અને નિર્મમત્વ નિયમે હોય છે તો એ વિશેષણ કહેવાની અંહિ જરૂર રહેતી નથી, તે પણ પ્રથમ ગુણ દેવને માટે અને બીજા બે ગુણ ગુરૂને માટે બતાવ્યા છે. વીતરાગ દેવ અને નિઃસ્વાર્થી તથા નિર્મ મત્વી ગુરૂને બતાવેલો ધર્મ જ સત્ય હેઈ શકે. (૨)
ધર્મમેવાડા श्रुतचरणाभ्यां द्विविधः। सद्ज्ञानदर्शनचरितभेदाद्वा ॥ धर्मस्त्रेधा गदितः । सोयं श्रेयःपथः समाख्यातः ॥९३॥
ઘવિવા सप्तप्रकृत्युपशमाऽऽ-दित उदयति गुणपदे चतुर्थेऽलम् ॥ धर्म:केवलमाद्योऽ-न्यलवोपि च पञ्चमे द्वयं षष्ठे ॥ ९४ ॥
ધર્મના ભેદ. અર્થ–આત્માને પરભાવમાં જવા ન દેતાં પોતાના સ્વભાવમાં ધરી રાખે તે ધર્મ. તે ધર્મ બે પ્રકારનો છેઃ શ્રત ધર્મ અને ચારિત્ર ધર્મ. તેમાં શ્રત ધર્મના વળી બે પ્રકાર છેઃ જ્ઞાન ધર્મ અને દર્શન ધર્મ એટલે જ્ઞાન દર્શન અને ચારિત્ર્ય એ ત્રણ ભેદને રત્નત્રયી કહેવામાં આવે છે અને તે રત્નત્રય મેક્ષમાર્ગ-મક્ષના ઉપાય તરીકે પ્રસિદ્ધ છે. લગ્ન જ્ઞાન સંસ્થાન ગવારિત્રાળ મોક્ષમા” તિ વનાત-મોક્ષને જે માર્ગ તેજ ધર્મનું વાસ્તવિક સ્વરૂપ સમજવું. (૩)
ધર્મના આવિર્ભાવ ક્રમ. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, સમક્તિ મોહનીય,