________________
૩૬૪
ભાવના–શતકે.
99
k
શાધનું પરિણામ બીજા જ માણુસાએ મેળવ્યું છે. દક્ષિણ ધ્રુવની શોધમાં ઘણા પ્રયાસ કરી ફળ બીજાને માટે મૂકી ચાલ્યા ગયા છે. તેમ છતાં તે પ્રવૃત્તિ હજી અંધ પડી નથી. આ જ તેની મહત્તાનું એક લક્ષણ છે. મહાન પુરૂષા ઘણે ભાગે તાત્કાળિક ફળ કરતાં વિલંબે થતા ફળની કિમ્મત વધારે આંકે છે, મજુરા દિવસના કૂળતા જ વિચાર કરે છે; ત્યારે વ્યાપારીએ આખા વરસના ફળ ઉપર નજર ફેંકે છે. શાષકા એક શેાધ પછવાડે આખી જીંદગી પસાર કરે છે તેાપણુ ફળ માટે આતુર થતા નથી; ત્યારે ધાર્મિકા ભવિષ્યની જીંદગી સુધી પણ આતુર થતા નથી. તેની આશાના શ્રદ્ધા યા વિશ્વાસ ઉપર પાયા નાંખેલા હૈાવાથી કાળાન્તરભાવિ પણ સગીન કુળવાળો પ્રવૃત્તિમાં તે સતત મચ્યા રહે છે. ‘સમય ગોયમ मा पमायए कमण्येवाधिकारस्ते मा फलेषु कदाचन. અર્થાત્ “ કવ્યૂ મળવામાં એક સમયને પશુ વિલંબ ન કરવા; કામ કરવામાં જ માણસના અધિકાર છે, ફળની શેાધ કરવાને માણસને અધિકાર નથી. આવાં વાક્યા ઉપર જ ભરાંસા રાખી ઐહિક લાલસાઓને તિલાંજલિ આપી મુશ્કેલી ભર્યા ધાર્મિક કાર્યોં બુદ્ધિમાન પુરૂષા ઉઠાવે છે. માત્ર તાત્કાળિક કુળની જ શેાધ કરનારા કદી પણ મહાન કાર્યો કરી શકતા નથી; તેમ મહત્પદ પણ મેળવી શકતા નથી. એટલા માટે ધર્મનું ફળ શું છે એ પ્રશ્ન કરનારે માત્ર તાત્કા ળિક કુળ ઉપર જ નજર ન રાખવી, કિન્તુ કાળાન્તરભાવિ અદૃશ્ય ળ સુધી દિષ્ટ લખાવવી જોઇએ. દૃશ્ય અને અદૃશ્ય ઉભય પિરણામનું અવલેાકન કરવું, એ જ નિય કરવાની ખરો રોતિ છે. ધનું ફળ જો કે તાત્કાળિક પણ છે, કેમકે ધમ કરનારને તત્કાળ જે હૃદયની શાંતિ મળે છે, અશુભ કર્મની નિવૃત્તિ થાય છે, તે ધનું તાત્કાળિક ફળ છે પણ તે દૃશ્ય નથી. ચ`ચક્ષુથી જોવાય તેવું નથી, માત્ર પ્રજ્ઞાચક્ષુથી કે સ્વઅનુભવથી જ ગમ્યમાન થાય છે. ધર્મનું ખરૂં ફળ અદશ્ય જ છે. ભવિષ્યમાં મળવાનું મૂળ પણ વ
99