________________
મૈત્રી ભાવના
૩૭૯
ઉચિત છે? નહિ જ. પશુ કરતાં મનુષ્યજન્મ જ્યારે ઉત્તમ મનાય છે, ત્યારે મનુષ્યની ફરજ છે કે કેટલીએક પાશવી વૃત્તિઓ અને પાથવ ગુણી પાતામાં જોવામાં આવતા હોય તા તરત તેને દૂર કરવા; સની સાથે હળીમળીને ચાલવું, પ્રેમભાવ કે ભ્રાતૃભાવ રાખવા, બીજાનું સારૂં જોઈ ખુશી થવું, ખીજાએને સહાય આપવી એ જ મનુષ્યના ગુણા છે. આ માનુષિક ગુણા જો માણસમાં ન હાય અને તેને બદલે પશુના ગુણ્ણા હોય તા તેને મનુષ્યાકૃતિ છતાં પશુ જ સમજવા. મનુષ્યની કાઢિમાં ગણુના કરાવવી હોય તે માનુષિક ગુણ જે મૈત્રી તેને ધારણ કરેા. (૭)
મનને મત્રી રાખવાના આધ.
હું મન ! તું ખીજી દોડાદોડ કરવાનું અને કલેશ, દ્વેષ કે ઝેરનાં ખી ફેલાવવાનું બંધ કરી, શાસ્ત્રમાં ભરેલાં ઉપશમરસના સરાવરમાં શ્રેષ્ટ વિહાર કર. એક વાર નહિ પણ વારંવાર તને એ જ ભલામણ કરૂં થ્રુ કે સ`જનાની સાથે તું મિત્રતાને જ નાતા રાખ, કાષ્ટની સાથે દ્વેષ રાખ નહિ અને કાઇ પણ માણસને તું તારા દુશ્મન ચિતવ નહિ, તું સની સાથે મિત્રતા રાખીશ તા સ જના તારી સાથે મિત્રતા રાખશે. એક વાર દુશ્મન હશે તે પણ ત્હારી છાયા નીચે આવતાં દુશ્મના છેડી મિત્રતાનું સેવન કરશે, એટલું જ નિહ પણ જાતિવૈર પણ તદ્દન ભૂલી જશે, માટે તું હારા ખજાનામાં મિત્રતા–મૈત્રીભાવનાનેા જ સંગ્રહ કર. (૮)
ઇતિ મૈત્રી ભાવના.