________________
માધ્યસ્થ્ય ભાવના
૩૯૫
છે તેા લડીમાં પ્રતિકૂળ થાય છે. એક વખત પુત્રની પ્રાપ્તિ થાય છે તા બીજી વખત મૃત્યુ થતાં તેના વિયેાગ થાય છે. એક દાવમાં વ્યાપારમાં નફા મળે છે તા ખીજા દાવમાં નુકસાની આવી પડે છે. સયેાગા પવનથી ધ્વજાની માફક હરતા કરતા રહે છે, તેમ જે માણસા એક વખત ઈષ્ટ હોય તે જ બીજી વખત અનિષ્ટ થઈ જાય છે. આવી સ્થિતિમાં માણસે મધ્યસ્થપાની તુલના મૂકી દેવી ન જોઈએ. એક જ સિદ્ધાંત રાખવા કે જે પ્રાપ્ત થાય તે અભીષ્ટ જ છે. સારૂં' નરસું એ એક મનની માન્યતા છે. માન્યતા સવળી રાખવાથી સવળું જ થાય છે. (૬)
કર્માનુસારી ફળ.
જે જે સારા સચોગા મળેલા છે કે જે જે ખરાબ સચાગા મળે છે તે બીજા કાર્ટુના આપેલા નથી. તેમાં ઇશ્વર કે અલ્લા કાઈ ના હાથ નથી. પણ તે બધા પૌતાના પૂર્વ ક્રમને અનુસારે જ મળ્યા છે. શુભ કર્મના સારા સચેાગા અને અશુભના અશુભ સયાગા મળ્યા છે. હવે તેમાં હાય વાય કરવી કે રાગ દ્વેષ કરી વિલેાપાત કરવુ તે વ્ય છે. કર્મના સંચય કરતી વખતે કેમ વિચાર કર્યાં નહિ ? જો અશુભ સંચાગા ગમતા ન હોય તેા પ્રથમથી અશુભ ક્રના સંચય કરવા નહાતા પણ જ્યારે સંચય કર્યાં, ત્યારે સમતા રાખી તે મેમ્નનું પરિણામ અંગે માઢે ભાગવવુ જોઇએ. તેમાં હ શાક કરવા એ મૂઢતા છે. (૭)
પરાપદેશ.
અલબત્ત બીજા ખરાબ કે અધમ હોય તેને સુધારવાને સલાહ કે ઉપદેશ આપવા, પણ તે ત્યાં સુધી કે જ્યાં સુધી તેને સાંભળવાની કંઈક અપેક્ષા હાય. જો કદાચ સામા માણસને તેથી દ્વેષ તા હોય તેમ પેાતાને પણ તેથી સામા તરફ ધિક્કાર ઉત્પન્ન થતા