________________
ઉપસંહાર તથા ગ્રંથ પ્રશસ્તિ.
૩૭૩
કે જેમણે પિતાના લધુ ભ્રાતા મહારાજ શ્રી વીરજી સ્વામીની સાથે દીક્ષા ધારણ કરી છે, તેમના ચરણુસેવક મુનિ શ્રી રત્નચંદ્રજીએ સંવત ૧૯૬૨ ની દિવાળીને દિવસે શ્રી થાનગઢ ગામ મધ્યે વિવિધ પ્રકારના છંદોથી સુશોભિત આ ભાવનાશતક નામનો ગ્રંથ રચીને પૂર્ણ કર્યો, (૯૯-૧૦૦).
શાંતિઃ શાંતિઃ શાંતિઃ
| इति मुनि श्री रत्नचन्द्रविरचितं भावना-शतकं समाप्तम् । । Liicucu-IC