________________
૩૪૦
ભાવના-શતક
कुलीनतादिसंपत्तिः ।
मानवेऽपि न हि पुण्यमन्तरा । प्राप्यते सुकुलदेशवैभवम् ॥ रोगही नमखिलाक्ष संयुतं । कान्तगात्रमपि दीर्घजीवितम् ।। ८५ ।।
સુકુલ જન્માદિક સપત્તિ.
અ—મનુષ્યના અવતારમાં પણ વિશિષ્ટ પુણ્ય વિના આ દેશ અને ઉત્તમ ગુણના સંસ્કારવાળા કુળમાં જન્મ મળતા નથી, અર્થાત્ વિશિષ્ટ પુણ્ય હોય તેા જ ધર્માંસામગ્રીવાળા દેશ અને કુળમાં જન્મ મળે છે. તે કરતાં પણ વધારે વિશિષ્ટ પુણ્ય હાય છે, ત્યારે જ સુંદર શરીર, ઇન્દ્રિયાની પરિપૂર્ણ શક્તિ, શરીરના આરાગ્યની સાથે મનની સ્વસ્થતા અને લાંબું આયુષ્ય પ્રાપ્ત થાય છે, પણ વિશિષ્ટ પુણ્ય વિના ઉપર કહેલ ઉત્તરાત્તર સંપત્તિ મળી શકતી નથી. (૮૫) વિવેચન—
लणऽवि माणुसत्तणं, आयरियतणं पुणरावि दुल्लहं ।
बहवे दसुया मिलेक्खुया, समयं गोयम मा पमाय ॥ १ ॥ लवि आयरियत्तणं, अहीणपंचिदियया हु दुलहा । विगलिदियता हु दीसह, समयं गोयम मा पमायए ॥ २ ॥ ૩. અ. ૧૦ ગા. ૧૬-૧૭.
અ—મનુષ્યપણું કદાચ મળ્યું, પણ આ ક્ષેત્ર, આ જાતિ અને આ કુળ વિના તે શા કામનું? સામાન્ય મનુષ્યભવ મળવા જેટલેા દુર્લભ છે, તેના કરતાં પણ આ ક્ષેત્રમાં માનવજન્મ વધારે કુરૈલ છે, કેમકે આ લાકમાં ચોરી લૂટફાટ ખૂન વગેરે અનાય કમ કરનારા અને અનાય ક્ષેત્રમાં ઉત્પન્ન થનારા મ્લેચ્છના તા