________________
બાધિદુલભ ભાવના.
૩૪૭ છે, અર્થાત્ બોધિ એકડાને સ્થાને છે, ત્યારે ચારિત્ર્યની ક્રિયા શન્યને સ્થાને છે. આગળ એકડે હોય તે મિંડાઓની કિસ્મત છે, પણ એકડો ન હોય તો સઘળાં મિંડાં કિસ્મત વગરનાં છે. તેમ બોધિસમ્યકત્વથી જ ચારિત્રની સફળતા છે. મનુષ્યભવ, આર્યક્ષેત્ર, ઉત્તમ કુળ, નીરોગી શરીર, અહીન ઇકિ, લાંબી જીંદગી, શાસ્ત્રશ્રવણ અને શ્રદ્ધા એ સઘળી વસ્તુઓની દુર્લભતા બતાવવાને હેતુ એ છે કે તે બહુ કિંમતી છે, કેમકે જે વસ્તુઓ વધારે કિમતી હેય છે, તે જ દુર્લભ થાય છે. જે વધારે કિમતી હેય તે મેળવવાને આપણું મન લલચાય છે. જે તે વસ્તુ મળી હોય તો તે દુર્લભ અને કિમતી સમજી તેનું બરાબર રક્ષણ કરાય છે; કેમકે એ વસ્તુ મળવાની તક જે હાથમાંથી ગઈ તો પુનઃ પુનઃ તે તક પાછી મળવાની નથી. ફરી અનંત કાળ પસાર થતાં પણ ભાગ્યે જ મળી શકશે. માટે મળેલ ન હોય તો મેળવવામાં અને મળેલ હોય તો. તેને વધારે શુદ્ધ બનાવવામાં કે તેનું રક્ષણ કરવામાં કાળજી રાખવીપુનઃ પુનઃ પ્રયત્ન કરવો. (૮૬-૮૭)
सर्वेभ्योपि बोधिरत्नस्य महार्घता । संसदग्र्यपदमाप्यते श्रमाद्राज्यसम्पदपि शत्रुनिग्रहात् ॥ इन्द्रवैभववलं तपोव्रतैबोधिरत्नमखिलेषु दुर्लभम् ॥ ८८॥
एकादशभावनाया उपसंहारः । भ्राम्यता भववनेऽघघर्षणाकाकतालवदिदं सुसाधनम् ।। प्राप्य मखें किमु भोगलिप्सया। रत्नमेतदवपात्यतेऽम्बुधौ ॥ ८९ ॥