________________
આધિદુર્લભ ભાવના.
૩૪૫ આવા સદ્દગુરૂનો સમાગમ પુણ્યના બળ સિવાય મળવો મુશ્કેલ સુંદરદાસ કહે છે કેમાત મિલે પુનિ તાત મિલે, સુત ભ્રાત મિલે યુવતિ સુખદાઈ રાજ મિલે સબ સાજ મિલે, ગજ બાજ મિલે મનવંછિત પાઈ લોક મિલે સુરલોક મિલે, બિધિલોક મિલે વૈકુંઠમેં નઈ સુંદર એર મિલે સબહી-સુખ, દુર્લભ સંતસમાગમ ભાઇ ને ૧ .
સત્સમાગમનું પ્રાથમિક ફળ શાસ્ત્રીય તત્ત્વશ્રવણ છે તે પણ સત્સમાગમ જેટલું, બલકે તેથી પણ વધારે દુર્લભ છે. यदुकम्-माणुस्सं विग्गहं ल दु, सुई धम्मस्स दुलहा ।
ઉ. અ. ૩ ગા. ૮ મી, અર્થ-મનુષ્યને જન્મ મળ્યા પછી પણ ધર્મશાસ્ત્રશ્રવણ કોઈકને જ મળી શકે છે, કારણ કે તે દુર્લભ હેવાથી ભાગ્યોદયવાળાને જ પ્રાપ્ત થાય છે. महीणपंचिंदियत्तंपि से लहे, उत्तम धम्मसुई हु दुलहा ॥
0 | ઉ. અ. ૧૦ ગા. ૧૮ મી. અર્થ–પાંચ ઈદ્રિયની પરિપૂર્ણતા કદાચ મળે પણ ઉત્તમ ધર્મશાસ્ત્રનું શ્રવણ મળવું દુર્લભ છે. સંભળાવનાર, સાંભળવાની શાસ્ત્રો અને સાંભળવાની શક્તિ એ બધું મળ્યા છતાં, ૫ણ શ્રવણના પ્રતિબંધકે દૂર કરવામાં ન આવે ત્યાંસુધી શ્રવણને લાભ મળી શકતો નથી. શ્રવણના ૧૩ પ્રતિબંધ છે.
आलस्स मोहऽवत्रा, थमा कोहा पमाय किविणता । જય સોની , વિહેવ સુધી ના એ ૧ | एएहिं कारणेहिं लण सुदुलहंपि माणुस्सं ।
न लहह सुइं, हिअरिं संसारत्तारिणिं जीवो ॥ २ ॥ અર્થ–-આલસ્ય, મોહ, અવજ્ઞા, અહંકાર, ક્રોધ, પ્રમાદ,