________________
૩૪૬
ભાવના–ાતક
કૃપણતા, ભય, શોક, અજ્ઞાન, વિક્ષેપ–વ્યાકુળતા, કુતુહળ અને રમ્મત-ગમ્મતની પ્રીતિ એ તેર કારણોથી છવ માણસને જન્મ પામીને પણ સંસારસમુદ્રમાંથી તારે એવું હિતકર શ્રવણ કરી શકો નથી. શ્રવણ અને ચારિત્ર્ય-પુરૂષાર્થ વચ્ચે એક વસ્તુની ખાસ જરૂર છે, તે વસ્તુ સદ્દકણ-શ્રદ્ધા છે. બાફર વર્ષ ૪૬, સદ્ધ પરમગુરુદ્દા |
ઉ. અ, ૩, ગા. ૯ મી. અર્થ-કદાચ પુણ્યયોગે શાસ્ત્રશ્રવણને વેગ મળે, પણ તેમાં શ્રદ્ધા થવી અતિદુર્લભ છે. ___ लभ्रूण वि उत्तमं सुइ, सद्दहणा पुणरावि दुल्लहा ।
ઉ. અ. ૧૦ ગા. ૧૯ મી. અર્થ-ઉત્તમ કૃતિ-શ્રવણ થયા પછી પણ તેના ઉપર સદ્દહણ-શ્રદ્ધા થવી અત્યંત મુશ્કેલ છે. શ્રદ્ધા એટલે તવનો પૂરો નિશ્ચય, દેવ ગુરૂ અને ધર્મની ખરી પિછાન, સત્ય માર્ગમાં પૂરેપૂરી અભિરૂચિ-પ્રેમ એ જ શ્રદ્ધા. આ શ્રદ્ધાને જ બેધિ કહેવામાં આવે છે. તે કર્મની લઘુતા વિના પ્રાપ્ત થઈ શકે નહિ. જ્ઞાનાવરણીય આદિ કેઈ પણ કર્મની સ્થિતિ એક કડાડી સાગરોપમ કરતાં વધારે ન હેય, કિન્તુ કંઈક ઓછી થાય, ત્યારે રાગદ્વેષની નિવડગાંઠનું ભેદન-ગ્રંથિભેદ થાય છે. ગ્રંથિભેદ કર્મની લઘુતાનું જ ચિન્હ છે. ગ્રંથિભેદ થવાથી બધિસમ્યકત્વ રત્નની પ્રાપ્તિ થાય છે. બેધિને એટલો બધો પ્રભાવ છે કે તે એક વાર જેને પ્રાપ્ત થાય, તેનું ભવભ્રમણ ઘણે ભાગે અટકી જાય, અર્થાત્ પ્રાપ્ત થયા પછી તે જે કાયમ રહે તો પંદર ભવની અંદર મુક્તિ મળે છે. જે કદાચ તે આવીને ચાલી જાય, તોપણ અદ્ધ પુદ્ગલ પરાવર્તનમાં તેને અવશ્ય મોક્ષ મળે છે. ચારિત્ર્યનું મૂળ પણ આ બોધિ જ છે. એના વિના સઘળી ક્રિયા તુચ્છ ફળ આપનારી છે–એકડા વિનાના મિંડા જેવી