________________
(१२) धर्म भावना.
[ બધિરત્નની પ્રાપ્તિ થતાં ધર્મની હદમાં પ્રવેશ થાય છે, માટે બાધિદુર્લભ ભાવના પછી ધર્મ ભાવનાનું નિરૂપણ કરવામાં આવે છે. ].
गीतिवृत्तम् ।
द्वादशी धर्मभावना । येन समग्रा सिद्धि-दिव्यदिश्चापि जायते शुद्धिः॥ धर्मः स किं स्वरूपो । जानीहि त्वं तत्त्वधिया तच्च ॥९॥
धर्मपरीक्षा । मम सत्यं मम सत्यं । वदन्ति सर्वे दुराग्रहाविष्टाः॥ नैतद्वचसा मुह्ये-किन्तु परीक्षा बुद्धिमता कार्या ॥११॥
मारभी धर्म मापना.. અર્થ–જે વસ્તુ સકળસિદ્ધિ દિવ્યસિદ્ધિ અને આત્મશુદ્ધિને આપનાર છે, તે ધર્મનું શું સ્વરૂપ છે તેને વિચાર કરવો જોઈએ. હે ભદ્ર! તે વિચાર કોઈ પણ જાતનો પક્ષપાત રાખીને કે ઉપલક