________________
૩૪૪
ગુરૂ ઢાભી શિષ્ય લાલચુ, દેશનું ખેલે દાવ; દેાનું બુડે બાપડા, બેઠ પથ્થરકી નાવ.
ભાવના શતક
મણિરત્નમાળામાં ગુરૂનું લક્ષણ આ પ્રમાણે કહ્યું છેઃ
हितोपदेष्टा ।
गुरुस्तु को य અ--શિષ્ય પૂછે છે, કે ગુરૂ કાણુ ? ઉત્તર-જે શિષ્યના હિતના ઉપદેશ આપે તે ગુરૂ. આ લક્ષણ ઠીક છે, પણ જોઇએ તે કરતાં ટું છે. ખરી રીતે પેાતાનું અને પરતું હિત કરે, પાતે તરે અને બીજાને તારે, તે ગુરૂ. ખરી શુદ્ધિ અને ખરા સંયમ વિના પોતે તરી શકે નહિ, અને પોતે ન તરે, તે ખીજાને પ્રાયે તારી શકે નહિ. આજકાલ ખરા ગુરૂએ કરતાં કહેવાતા ગુરૂને વધારા જણાય છે.
बहवो गुरवो लोके, शिष्यवित्तापहारकाः ।
તુર્તમત્તુ પુજા, શિષ્યવિત્તાપહારઃ ॥ ૧ ॥
અથ --શિષ્યના પૈસાને હરે, તેવા ગુરૂ લેાકમાં ઘણા છે, પણ શિષ્યના વિત્ત–પૈસાને બદલે શિષ્યના ચિત્તના દોષોને હરે તેવા ગુરૂ દુશ છે.
લાખા રાડા વરસની મહેનતથી જે કાર્ય સિદ્ધ ન થાય, તે ઢાય સદ્ગુરૂની કૃપાથી એક પળમાં સુધરી જાય છે. આવા ગુરૂ ખરેખર હાલતા ચાલતા કલ્પવૃક્ષ જ છે, ખરૂ' કહીએ તેા કલ્પવૃક્ષ પારસમણુિ કરતાં પણ હડી જાય છે. તુલસીદાસે કહ્યું છે કે
પારસમે આર સ’તમે, ખડા અંતરા જાન ।
વા લાહા કંચન કરે, તેવા કરે આપ સમાન ॥ ૧ ॥ લાહા પારસસ્પસે, કંચન ભઈ તરવાર | તુલસી તને ના મીઢે, ધાર માર આકાર ॥ ૨ ॥ જ્ઞાન હશેાડા હાથ લઈ, સદ્ગુરૂ મળે સેાનાર । તુલસી તિના મીટે ગયે, ધાર માર આકાર ॥ ૩ ॥