________________
=
=
=
૩૪ર
ભાવના-શતક,
બાંધ્યું હોય તો પણ તેને ઉપક્રમ લાગતાં ટૂંકું થઈ જાય છે. મરકી, લેગ, રેલ, મેટર, સર્પદંશ, ઝેર, સમુદ્રમાં ડુબી જવું, ગોળી વાગવી, વગેરે અનેક ઉપઘાતથી લાંબું આયુષ્ય પણ ટુંકું થઈ જાય છે, કેમકે નિરૂપક્રમી-નિકાચિત આયુષ્યવાળા જ માત્ર પૂરી જીંદગી જોગવી શકે છે. બાકીના ઘણુંખરા તે સેપક્રમ આયુષ્યવાળા જ હોય છે, તેથી અધુરે આયુષ્ય પણ મરી જાય. સંધ્યારંગ, ડાભની અણી ઉપર જામેલું જળબિંદુ અને વિદ્યુતના ચમકારાના જેવું આયુષ્ય અસ્થિર છે. તેથી મનની ધારણું મનમાં જ રહી જાય છે. નીરોગી શરીર, પરિપૂર્ણ ઈદ્રિયો અને લાંબું આયુષ્ય, એ બધા બોલ પૂરા પુણ્યને યોગે જ મળી શકે છે. (૮૫)
ગુલમામા पूर्वपुण्यवशतोऽखिलं हि तल्लभ्यते यदि सुकर्मपाकतः ।। दुर्लभस्तदपि कल्पवृक्षवयोग्यसंयमिगुरोः समागमः ॥ ८६ ॥
અવળો ચોદુમતા दुर्लभादपि सुदुर्लभं मतं । वीरवाक्श्रवणमात्मशान्तिदम् ॥ हा ततोऽपि खलु बोधिवैभवो । यो न कर्मलघुतां विनाप्यते ॥ ८७ ॥
સદગુરૂનો સમાગમ. અર્થ–પૂર્વ ભવના પુણ્યને યોગે શુભ કર્મના વિપાકથી કદાચ તે બધી સામગ્રી મળી, તોપણ શુદ્ધ સંયમધારક ત્યાગી સદગુરૂને સમાગમ ન થાય ત્યાંસુધી તે સામગ્રી પણ શા કામની ? તેવા તારક