________________
૩૪૮
ભાવના રાત.
બધા કરતાં માધિરત્નની દુલ ભતા.
અ—મ્હોટી સભા કે કૉંગ્રેસ જેવી મ્હોટી સસ્થાના પ્રમુખ તરીકેનું પદ મળવું તેટલું મુશ્કેલ નથી, પુણ્યના યાગથી રાજ્યની સત્તા કે મ્હોટા અધિકારીની પદવી પણ સુખેથી મળી શકે છે અને દેવતાની ઋદ્ધિ કે ઇંદ્રનું પદ પણ અનેકશઃ પ્રાપ્ત થયું, અને થઈ શકે છે; પણ એ બધા કરતાં માધિરૂપ રત્ન મળવું મહા મુશ્કેલ છે. જો કદાચ એક વાર પણ તે એધિરત્નની પ્રાપ્તિ થાય તે સંસારનું પરિભ્રમણ ટળી જાય. (૮૮)
અગીયારમી ભાવનાના ઉપસ’હાર.
સંસારરૂપ અવિમાં ભવભ્રમણુ કરતાં અને દુઃખ ભાગવતાં જ્યારે પાપક-અશુભ કર્યાંનું ઘણુ થયું, ત્યારે કાકતાલીય ન્યાયે મનુષ્યભવ, સુકુળજન્મ, નીરાગી શરીર, પરિપૂણૅ ઇન્દ્રિયા, લાંબુ આયુષ્ય અને સદ્ગુરૂના સમાગમ, આ બધી સામગ્રી હને મળી. છતાં હજુ પણ હું મૂર્ખ ! મેાહમાયામાં લપટાઈ રહી વિષયભાગમાં આસક્તિ રાખી ખેાધિરત્ન પ્રાપ્ત કરવાને સદુદ્યમ કરતા નથી, તે ખરેખર હાથમાં આવેલા ચિંતામણિ રત્નને સમુદ્રમાં ફેંકી દેવાના પ્રયત્ન કરવા બરાબર છે. માટે હું ભદ્ર! આ ઉત્તમ સમયને ગુમાવી ન નાંખતાં શુદ્ધ પુરૂષાર્થ કર, કે જેથી ભવભ્રમણ ટળી જાય. (૮૯).
વિવેચન—સામાજિક, ધાર્મિક અને રાજકીય સભા કમીટી અને કાન્ફરન્સ કે કોંગ્રેસના પ્રેસીડેન્ટ-પ્રમુખ બનવા ઇચ્છનારે, સામાજિક, ધાર્મિક અને રાજકીય કાર્યોંમાં કુશળતા મેળવવી જોઇ એ. જાતિભેાગ-આત્મભાગ આપવા જોઇએ; જો કે તેમાં શ્રમ પડે છે, મુશ્કેલીઓ વેઠવી પડે છે, પણ તે છતાં શ્રમથી તે સાધ્ય થઈ શકે છે. એક સાધારણ કુટુંબમાં જન્મેલા માણુસને રાજ્ય મેળવવાની ઇચ્છા