________________
૪
ભાવના શતકે
તેમ સંસારમાં કયાંય સ્થિરતા નથી, જન્મ મરણના તરંગાથી વા હમેશ ઉછળતી સ્થિતિમાં રહે છે. સાધન વગર વરસેાનાં વરસ વીતી જાય તા પણ સમુદ્રના છેડા લઈ શકાતા નથી, તેમ સદ્ગુરૂ અને સના સાધન વિના અન’તકાળ વીતી ગયા પણ હજી સંસારના છેડે આવી શકયા નહિ. મહાટવીમાં જેમ સેમીયા વિના ખીજાને ખરા માની ખબર પડતી નથી તેમ સૉંસારમાં માહની ભુલવણીના એટલા બધા કુમા` છે કે, ખરા સદ્ગુરૂ વગર ખીજાને માની ગમ પડતી નથી. અગર કાંતાર-અઢવી જેમ લય ફર છે તેમ સંસાર પણ દુઃખથી ભરેલ ભયંકર છે. અટવીમાં અનેક ચાર લુટારા રહે છે તેમ સંસારમાં કામ, ક્રોધ, લાભ, માન, મદ વગેરે અનેક લુંટારા આત્મસંપત્તિ લુંટવાનું કામ રાત દિવસ કયા કરે છે. (૧૮) नरकादिदुःखम् ।
अयं जीवः सेहे नरककुहरे क्षेत्रजनितां । व्यथां शैत्यादेय परवशतया चकसमये ॥ शतैर्जिहवानां सा गणयितुमशक्येति जगदुर्व्यथा तादृक्तीवा कथमिव विसोढा चिरतरम् ॥ १९ ॥ નરક આદિ ગતિનું દુઃખ.
અ—જ્યારે આ જીવ નરકની ગતિમાં ગયા અને ત્યાં શીત ક્ષેત્ર વા ઉષ્ણુ ક્ષેત્રથી ઉત્પન્ન થતી ટાઢ અને તાપની પીડા એકેક સમયમાં જેટલી વેદવામાં આવી, તેટલી પીડાની કદાચ કાઈ માણુસ ગણત્રી કરવા બેસે તે તે એક જીભથી તેા ગણી શકાય નહિ, પણ કાઇને એક લાખ જીભ દૈવયેાગે મળે અને તે બધી જીભેાથી તેનું વર્ણન કરવા બેસે તે। પણ પાર પામી શકે નહિ. એટલી વેદના તેા એક સમયમાં ભાગવી ત્યારે તેવી વેદના પત્યેાપમ અને સાગરાપમ સુધી આ જીવે કેવી રીતે વેઠી હશે ! એટલું છતાં પણ હજી દુ:ખને પાર આવ્યેા નહિ. ( ૧૮ )