________________
(૧) નિરા માવના.
इन्द्रवंशावृत्तम् ।
नवमी निर्जरा भावना । केन प्रकारेण पुरात्मदर्शिनः । कृत्वाऽखिलां कर्मगणस्य निर्जराम् । ज्ञानं निराबाधमलं प्रपेदिरे। त्वं चिन्तयतच्छुभभावनावशः ॥६६॥
નવમી નિર્જરા ભાવના. અર્થ–ભૂતકાળમાં જે જે આત્મદર્શી પુરૂષો થયા તેમને નિરાબાધ એટલે જેનું કોઈ પણ પ્રમાણથી બાધ થઈ શકે નહિ એવું પરિપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાનાવરણી આદિ કર્મનાં આવરણે હેય ત્યાં સુધી તે જ્ઞાન પ્રાપ્ત થતું નથી, ત્યારે તે પુરૂષોએ આવરણ તોડવાને, અને જ્ઞાનાવરણ આદિની સર્વથા નિર્જરા