________________
ભાજભા નર્ક જેટલી ઉષ્ણ વેદનાશીત વેદના, ભુખ, તરસ, રિછા લેકના પ્રાણુઓને નથી. ત્યાંથી ઉપર જતાં વૈમાનિક દેવતાઓ કે જે ઉર્વલોકમાં રહે છે, ત્યાં છિી લેાક જેટલું દુખ નથી, પણ ત્યાં આયુષ્ય લાંબુ, વેદિયશક્તિ, મનવાંછિત ભેગ, દિવ્યદ્ધિ, દિવ્ય સુખ, દિવ્ય અનુભવ વગેરે સુખ. છે. જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ લાંબી જીંદગી, નિવિષયતા, કષાયની મંદતા, અધિક ઋદ્ધિ, આધક ઉજવલતા અને અધિક સુખ છે. સૌથી ઉપરના સર્વાર્થ સિહના દેવતાઓનું અવર્ણનીય સુખ છે. તેત્રીસ સાગરનું તેમનું આયુષ્ય છે. તેમના એક વખતના આહારની વપ્તિ ૩૩ હજાર વરસ સુધી ચાલે છે. તેત્રીશ પખવાડીએ શ્વાસોશ્વાસ લે છે. પોતાની શઓ ઉપર ચંદ્રવાન ઠેકાણે મેતીનાં ઝુમખામાંથી રાગ-રાગિણએની ધ્વનિ અને બત્રીશવિધ નાટકની રચના થાય છે. તે જોતાં જોતાં ખટપટ વગરના ચિરંકાલીન સુખમાં સમય નિગમન કરે છે. તેના ઉ૫ર લેખના અગ્રભાગે સિહ ભગવાન બિરાજે છે; ચટુ
कोई पडिहया सिद्धा! । कहिं सिद्धा पडिठिया ? ॥ कहिं बोंदि चइत्ता नं। कस्य गंतूण सिज्झई ? ॥१॥ अलोगे पडिहया सिद्धा । लोयग्गेय पडिठिया ॥ इहं बोंदि चइत्ता गं । तत्थ गंतूण सिण्झई ॥ २ ॥
ઉર્વાઈ અર્થ–પ્રશ્ન-સિદ્ધ ભગવાન કયે ઠેકાણે અટકયા? કયે ઠેકાણે સ્થિત થયા? કયાં શરીર છોડયું અને ક્યાં જઈને સિદ્ધ થાય છે ? ઉત્તર-અલોક આગળ સિહ અટકયા, લોકને અગ્રભાગેછે સિહ સ્થિત થયા, આહિ–આ જમીન ઉપર શરીરને છડી લેકને અગભાગે જઈ સિહ બુહ મુક્ત થયા. આ સ્થાનમાં કેટલું સુખ છે, તેનું વર્ણન શાસ્ત્રીય પ્રમાણુપુર સર કરવું વધારે ઉચિત છે.