________________
૩૩૬.
ભાવના-ચાતક, થાય છે. આવી રીતે હાન અને હેટા ભવો એકેક કાર્યમાં સં
ખ્યાતા અસંખ્યાતા અને અનંતા પણ કર્યો. મનુષ્ય અને દેવતા સિવાય દરેક યોનિમાં–કાયમાં પારવિનાનું દુઃખ ભોગવ્યું અને અવ્યકતપણમાં અનંત કાળ પસાર કર્યો. (૮૨-૮૩).
मनुष्यभवलब्धिः । तत्र तत्र दुरितातिभोगतः । कर्मणामपनयो यदाऽभवत् ॥ पाप रत्नमिव दुर्लभं भृशं । मानवत्वमतिपुण्ययोगतः ॥ ८४ ॥
મનુષ્યભવની પ્રાપ્તિ અર્થ–ઉપર કહ્યા પ્રમાણે તે તે સંકીર્ણ નિમાં ભવભ્રમણ કરતાં અને દુઃખ ભોગવતાં જ્યારે વધારે અશુભ કર્મો ભગવાઈને ખરી ગયાં, ત્યારે શુભ કર્મોને થર નિકળે, અથવા ત્યાં કંઈ સુકૃતને ગ મળતાં પુણ્યને સંચય થયો, ત્યારે અતિ પુણ્યના ચોગથી ચિંતામણિ રત્ન કરતાં પણ વધારે કિમ્મતવાળો અને ઘણું મુશ્કેલીથી મળી શકે તે મનુષ્યને અવતાર અથવા માનવપણું આ જીવને પ્રાપ્ત થયું, (૮૪).
વિવેચન– कम्मसंगेहिं संमूढा, दुक्खिया बहुवेयणा ॥ अमाणुसासु जोणीसु, विणिहम्मंति पाणिणो ॥ १ ॥ कम्माणं तु पहाणाए, आणुपुल्वी कयाइ उ ॥ जीवा सोहिमणुपत्ता, आयति मणुस्सयं ॥ २ ॥
ઉત્ત. અ. ૩ જે. ગા. ૬-૭, અર્થ-કર્મના સંગથી દુઃખી થતાં અને વેદના ભોગવતાં મઢ