________________
૩૪
ભાવના શતક
અનંત કાળ સુધી–અનંતા પુદ્ગલપરાવર્તન સુધી સૂક્ષ્મ બાદર્ નિગેાદમાં તે નિગાદમાં જ ભવ કર્યાં કરે છે. આને કાયસ્થિતિ કહેવામાં આવે છે. એક ભવની સ્થિતિ તે ભવસ્થિતિ, અને બીજી કાયમાં ગયા વિના એક જ કાયમાં સ્થિતિ તે કાયસ્થિતિ. દરેક જાતના પ્રાણીની કેટલી કાયસ્થિતિ છે તેનું વિસ્તૃત ખ્યાન જીવાભિગમ સૂત્રમાં કર્યું છે. જિજ્ઞાસુએ ત્યાંથી જોઈ લેવું. સંક્ષેપથી તેનું નિરૂપણ ઉત્તરાધ્યયનની ગાથામાં આ પ્રમાણે કર્યું છે તે આ સ્થાને બતાવવું ઉચિત છે.
पुढवीकायमइगओ । उक्कोसं जीवो य संवसे ॥
कालं संखाइयं । समयं गोयम मा पमायए ॥ १ ॥ આવાચમ ્ ॥ ૨ ॥ તેવાય ॥ ર્ || વાડાય ॥ ૪ ॥ वणस्सइकाय • उक्कोसं० । कालमणतं दुरंतं समयं ० ॥ ५ ॥ વૈવિયાય રોસ | હારું સચિન સળિયં સમય ॥ ॥ तेइंदियकाय० ॥ ७ ॥ चउरिंदिय० ॥ ८ ॥ पंचिदियकायम गओ उक्कोसं • सत्तभवग्गहणे समयं ० ॥ ९ ॥
.
.
.
ઉ. અ. ૧૦ ગા. ૫ થી ૧૩. અ —આ જીવ પૃથ્વીકાય–સૂક્ષ્મ અને બાદર પૃથ્વીમાં ગયા ચા વધારેમાં વધારે વખત ત્યાં નિવાસ કરે તે। સંખ્યાતીત–અસખ્યાત કાળ સુધી રહે. એટલે અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણી પસાર થઈ જાય ત્યાંસુધી માત્ર પૃથ્વીમાં ને પૃથ્વીમાં જ ભ્રમણુ કરે. બીજી યેાનિમાં ગયા સિવાય પૃથ્વીમાં જ જન્મ મરણુ કરે. અકાય ( પાણી ), તેઉકાય ( અગ્નિ ) અને વાઉકાયમાં પશુ પ્રત્યેક સ્થળે વધારેમાં વધારે અસંખ્યાત અવસર્પિણી અસંખ્યાત ઉત્સર્પિણી પર્યન્ત રહે. વનસ્પતિકાયમાં અનંત અવસર્પિણી ઉત્સર્પિણી પર્યન્ત ભવભ્રમણ કરે એટલે સૂક્ષ્મ નિગામાંથી બાદર નિંગાદમાં, અને માદર નિાદમાંથી પ્રત્યેક વનસ્પતિમાં ભ્રમણ કરે. પણ વનસ્પતિકાય છેડી અનંતકાળ સુધી