________________
લાક ભાવના
૩૨૫
વિવેચન—ઉપરનાં બે કાવ્યમાં લોકના ઉચ્ચ પ્રદેશમાં અને નીચ પ્રદેશમાં સુખ દુઃખની કેવી સ્થિતિ છે, તથા તે શાથી પ્રાપ્ત થાય છે, તે બતાવ્યું છે. આગલા કાવ્યથી એટલું તે જણાયું છે કે નીચે નાક, વચ્ચે મનુષ્ય તથા તિર્યંચ, ઉપર દેવતા અને સર્વથા લોકને અગ્ર ભાગે સિદ્ધ ભગવાન બિરાજે છે. નીચાણના ભાગમાં સાતમી નર્કના નાકને જેટલું દુઃખ છે, તેટલું ઉંચાણના ભાગમાં વસતા સર્વાર્થસિદ્ધ વિમાનના દેવતાને સુખ છે. આયુષ્ય બંનેનું ૩૩ સાગરોપમનું છે. પહેલાને તેટલા વખત સુધી જ્યારે દુઃખ ભેગવવાનું છે, ત્યારે બીજાને તેટલા વખત સુધી સુખ ભેગવવાનું છે. એથી પણ ઉપર સિદ્ધ ભગવાનને હદ વગરનું અનહદ સુખ-શાંતિ હોય છે. ઉંચી અને નીચી સ્થિતિ વચ્ચે સુખ દુઃખનો કેટલો તફાવત છે, તે થોડા શાસ્ત્રીય દાખલાથી સમજી શકાશે. સૂયગડાંગ સૂત્રના પાંચમા અધ્યયનમાં નાકની સ્થિતિ પર આ પ્રમાણે વર્ણન છે –
તે પર તમિલંધરે વિશ્વામિત . ગા. ૩.
અર્થ–તેઓ નર્કમાં પડે છે, કે જે નર્કને દેખાવ અત્યંત ઘોર–ભયંકર છે, જેમાં પ્રકાશનું તે નામ નથી, પ્રકાશને બદલે ગાઢ અંધકાર ભર્યો છે અને તાપસ્વાભાવિક ક્ષેત્રની ગરમી એટલી તો પ્રચંડ છે કે તેની આગળ અગ્નિને તાપ કશા હિસાબમાં જ નથી.
ત્યાં તાપ અને ટાઢ કેટલી છે, તે સ્પષ્ટ શબ્દોમાં ઉત્તરાધ્યાયનના ૧૯ મા અધ્યયનમાં મૃગાપુત્ર આ પ્રમાણે કહે છે –
ના છું મન ડો. ફ્રોતyળો ત . નug વેચના ૩ષ્ઠ | માયા રે મg | ઉ. અ. ૧૯.
અર્થ–આ લોકમાં અગ્નિ જેવો ઉsણુ છે, તેના કરતાં અનંતગુણ વધારે નર્કમાં ઉષ્ણુ વેદના છે. (મૃગાપુત્ર કહે છે કે) તેવી વેદના મેં જોગવી છે.