________________
લાક ભાવના
૩ર૩ સ્તિકાયાદિ બીજા પાંચ દ્રવ્ય પૂરા થાય છે, એટલે ત્યાં લોકની હદ પણ પૂરી થાય છે. પછી અલેક આવે છે. તેમાં આકાશ સિવાય બીજું કોઈ પણ દ્રવ્ય નથી. લાકડાના ત્રણ પાત્રાને ઝુડ હોય, તેમાં જેમ ત્રણ પાત્રા એક બીજાની અંદર રાખ્યા હોય, તેવી રીતે તનવા, ઘનવા અને ઘનોદધિ એ ત્રણે વલય એક બીજાની અંદર ગોઠવાએલા છે. ત્રીજા નાના પાત્રામાં જેમ કોઈ વસ્તુ રાખવામાં આવે તેમ ઘને દધિના વલયની અંદર પ્રત્યેક પૃથ્વી છે. મહાટા પાત્રાની બહાર જેમ આકાશ હાય તેમ તનવાને ફરતું આકાશ છે. પાત્રાના સાત ઝુડા આકાશમાં છેડે થેડે આંતરે ઉપર ઉપર લટકાવેલા હેય, તેમ સાત પૃથ્વીઓ પિતતાના ઘોદધિમાં ઉપર ઉપર સ્થિત છે. પૃથ્વી અને અલોક વચ્ચે ઉપલા ભાગમાં માત્ર બાર જોજનનું અંતર છે. તે ૬ જોજનને ઘનોદધિ, ૪ જનને ઘનવા અને ના જનને તનવા, એમ બાર જોજન. પછી અલોક આવે અને સાતમી નર્કના ત્રણ વલયના ૧૬ જજન થતા હોવાથી ૧૬ જનનું અંતર છે. આ સાત પૃથ્વી ઉપરાંત દેવલોક પણ ઘોદધિને આધારે રહ્યા છે. તે આવી રીતઃ–પહેલા બે દેવલોક ઘોદધિને આધારે છે, ત્રીજે, ચોથ અને પાંચમા દેવલોક ઘનવાને આધારે છે; છઠો, સાતમો અને આઠમે ઘનેદધિ અને ઘનવા એ બેને આધારે છે; નવમાથી સવWસિહ સુધી એક આકાશને આધારે પ્રતિષ્ઠિત છે. (૭૯)
सुखदुःखहानिवृद्धीः।
उच्चैरुञ्चैवर्तते सौख्यभूमिनींचर्नीचैर्दुःखदृद्धिः प्रकामम् ॥ लोकस्याग्रस्त्युत्कटं सौख्यजातं । नीचैः प्रान्ते दुःखमत्यन्तमुग्रम् ॥ ८० ॥