________________
==
=
=
==
====
====
ભાવના–શતક. છે. પૃથ્વી અપરિમિત–અસંખ્યાત જનની છે, તેમ ઘોદધિ પણ અસંખ્યાત જનના વિસ્તારમાં છે. નીચેના ભાગમાં સાત પૃથ્વી છે. તે પ્રત્યેકની નીચે ફરતો ઘનોદધિ છે. જેમ ઝાડને ફરતી છાલ હોય છે, તેમ પૃથ્વીની ચારે બાજુએ ફરતે ઘોદધિ નામનો પદાર્થ છે. તે જાત પાણુની છે, પણ તે થીણું ઘી સરખો છે. નીચેના મધ્ય ભાગમાં ૨૦ હજાર જજનની તેની જાડાઈ છે પણ ત્યાંથી એકેક પ્રદેશની પાતળાઈ થતાં છેક ઉપરને છે. માત્ર છ જે જનની જાડાઈ રહે છે. બીજી પૃથ્વીના ઘનોદધિની પણ એવી જ સ્થિતિ છે, પણ છેડાની જાડાઈમાં જનના એક તૃતીયાંશને વધારો થાય છે. એમ દરેક પૃથ્વીના ઘનેદધિની જાડાઈમાં એકેક તૃતીયાંશને વધારે થતાં સાતમી નર્કના ઘોદધિની જાડાઈ છેડે આઠ જનની છે. મધ્ય ભાગમાં સાતેના ઘોદધિની જાડાઈ ૨૦ હજાર જેજનની છે. લંબાઈ પહોળાઈ અને પરિધિ અસંખ્યાત જનની છે. ઘનોદધિની નીચે ઘનવાયુનું વજન છે. તે વિધર્મી ઘી સરખે છે. તે ઘને દધિની ચારે બાજુએ ફરતો છે. લંબાઈ, પહોળાઈ અને પરિધિ અસંખ્યાત જે જનની છે, તેમ મધ્યમાં જાડાઈ પણ અસંખ્યાત જનની છે, પણુ પાતળું પડતાં પડતાં છે. માત્ર સાડાચાર જોજનની જ પાતળાઈ રહે છે. આ પ્રમાણે પહેલી નર્કના ઘનવાયુનું છે. બીજી નકે જો
જન, ત્રીજીએ ૫ જેજન, એથીએ પા જેજન, પાંચમીએ પા જન, છઠીએ પા જે જન અને સાતમીના ઘનવાયુની જાડાઈ ૬ જે જનની છે. ઘનવાયુની નીચે તેની ચારે બાજુએ ફરતે તનુવાયુ છે તે તપાવ્યા થી સરખો છે. તેની લંબાઈ પહોળાઈ પરિધિ અને મધ્યમાં જાડાઈ અસંખ્યાત જનની છે. જાડાઈ ઘટતાં ઘટતાં છેડે માત્ર દેઢ જોજનની જાડાઈ રહે છે. નીચેની પૃથ્વીઓમાં પ્રત્યેક પૃથ્વીએ , ભાગને વધારે થતાં સાતમી નર્કના તનુવાયુની જાડાઈ બે જજનની છે. તનવાયુની નીચે અસંખ્યાત જન પ્રમાણે આકાશ છે. સાતમી નર્કના આકાશના અસંખ્યાત જેજન મૂકયા પછી ધમ